Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧
૩
૨
તત્ત્વાગિક સૂત્ર અભિનવટીકા (૪) જધન્ય સ્થિતિ સર્વ પ્રતરમાં પલ્યોલમ અને સાધિક પલ્યોલમ એક સરખી જ સમજવી. પ્રતરે પ્રતરે પૂર્વ પ્રતરની ઉત્કૃષ્ટ તે જે-તે પ્રતરની જધન્ય એમ ન સમજવું
U [8] સંદર્ભ૪ આગમસંદર્ભસૂત્ર ૪:૩૪ અને ૪:૩૨ નો સંયુકત પાઠ दो चेव सागराइं उककोसेण वियाहिआ सोहम्मम्मि जहन्नेणं एगं च पलिओवमं - * उत्त. अ.३६-गा. २२१ સૂત્ર-૪:૩૫ અને ૪:૩૧ નો સંયુક્ત પાઠ सागरासाहिया दुन्नि उककोसेण वियाहिआ ईसाणम्मि जहन्नेणं साहियं पलिओवमं- * उत्त.अ.३६-गा. २२२ * પ્રજ્ઞાપના સૂત્ર- પ. ૪-જુa: ૨૦૨ માં પણ આવોજ પાઠ છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત્ સંગ્રહણી ગાથા-૧૪,૧૭ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ-૨ શ્લોક ૫૩૭,૫૪૦
U [9]પદ્યઃ-૧ સૌધર્મકલ્પ જધન્ય આ એક પલ્યોલમ તણું
અલ્પ અધિક પલ્થ કેર કલ્પ ઇશાને ભણું -૨ પદ્ય બીજું આ પૂર્વે સૂત્રઃ૪:૩૪૩૫ માં કહેવાઈ ગયું છે. [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સમગ્ર સ્થિતિ પ્રકરણને અંતે આપેલ છે.
0 0 0 0 0 0 0
(અધ્યાય:ઇ-સૂચઃ૪૦) [1]સૂત્રહેતુ આ સૂત્ર થકી સાનકુમાર કલ્પની જધન્ય સ્થિતિ કહે છે. [2] સૂત્રમૂળ-સાપને [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ જ છે. [4]સૂત્રસાર -[સાનન્દુમાર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ] બે સાગરોપમની છે. [5] શબ્દ જ્ઞાનઃ
સારોપમે-બે સાગરોપમ [પૂર્વે કહેવાઈ ગયેલ છે] U [6]અનુવૃત્તિ - (૧)સ્થિતિ: ૪:૨૨ અધિકાર સૂત્ર (૨)સૌથવા યથાક્રમ-૪:૩૩ અધિકાર સૂત્ર
(૩)મારી પત્યોપમÍધ ૨ ૪:૩૬ ની અનુવૃત્તિ *આવું અલગ સૂત્ર દિગમ્બર પરંપરામાં નથી. તેઓએ સૂત્ર ૪:૩૪ માં પરતVRdસાથે જ આ અર્થને જોડી દીધેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org