Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૪૧
૧૩૩ U [7]અભિનવટીકા - આ સૂત્ર થકી સાનકુમારની જધન્ય સ્થિતિ કહી છે તેથી વિશેષ અન્ય કંઈ વાત સૂત્ર કે ભાષ્ય કે ટીકામાં કહેલી નથી
-સમજવાની બુધ્ધિએ એટલું યાદ રાખવું કે પૂર્વના કલ્પને આધારે જ આ કલ્પની જધન્ય સ્થિતિ કહેવાય છે. પરંતુ અહીં પ્રથમ કલ્પ સાથે નો સંબંધ હોવાથી પ્રથમ કલ્પની ઉત્કૃષ્ટ તે આ કલ્પની જધન્ય સ્થિતિ છે માટે અલગ સૂત્ર થી જણાવેલ છે. -પ્રત્યેક પ્રતરે બે સાગરોપમ જધન્ય સ્થિતિ જ જાણવી U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ સૂત્ર ૪:૩૬ તથા ૪:૪૦ નો સંયુક્ત પાઠઃसागराणि य सत्तेव उककोसेणं ठिई भवे सणंकुमारे जहन्नणं दुन्नि उ सागरोवमा- * उत्त. अ.३६-गा.२२३
અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત સંગ્રહણી ગાથા-૧૪ વિવરણ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ-૨૭ શ્લોક ૪૬ U [9]પદ્યઃ-૧ સાગર બેનું કલ્પ ત્રીજે આયુ ધરતા દેવતા
બેથી અધિકું કલ્પ ચોથે દેવ સુખને સેવતા -૨ બીજું પદ્ય પૂર્વે સૂત્રઃ ૪:૩૬ માં કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ - સ્થિતિ પ્રકરણને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ કહેવાશે
0 0 0 0 0 0 0
અધ્યાયઃ૪-સૂત્રઃ૪૧ [1]સૂત્રહેતુ-આ સૂત્ર થકી ચોથા મહેન્દ્રકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ કહે છે. U [2]સૂત્રમૂળ:-* ધો ૧ 0 [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ જ છે.
U [4] સૂત્રસારઃ- [ચોથા મહેન્દ્ર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ બે સાગરોપમ કરતા] કંઈક અધિક છે
U [5]શબ્દ જ્ઞાન
ધ -કંઈક અધિક-પૂર્વ સૂત્રઃ૪૦ માં જણાવેલ સ્થિતિ ની તુલનાએ કંઈક અધિકતા દર્શાવે છે]
U [6]અનુવૃત્તિઃ(૧) સ્થિતિ: ૪:૨૧ અધિકાર સૂત્ર
*આ સૂત્ર દિગમ્બર આમ્નાયમાં અલગ પાડેલ નથી પણ સૂત્રની વૃત્તિમાં અર્થ થી જોડેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org