Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
જ. નવસુધૈવેયયુ :- એવા વિધાનથી નવે ત્રૈવેયકમાં એક-એક સાગરોપમની
સ્થિતિ ક્રમશઃ અધિક ગણેલી છે.
વિનયવિ :-એવાસામાસિક શબ્દ (ચારે) વિજય-વૈજયન્ત-જયન્ત અનેઅપરાજિતમાંફત એક સાગરોપમની સ્થિતિજ અધિક ગણેલી છે. જો ચારેમાં એકએક નો ઉમેરો કરવો હોત તો વિનાવિ વતુનું કહ્યું હોત. પણ તે સૂત્રકારને ઇષ્ટ નથી માટે એક સાગરોપમ ની જ વૃધ્ધિ થશે. [] [8]સંદર્ભઃ
ૐ આગમ સંદર્ભ:- સૂત્ર ૪:૪૨ માં તેનો સાક્ષીપાઠ આપવામાં આવેલ છે. તત્વાર્થ સંદર્ભ:- જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૪૨ પરતપરત: પૂર્વા અન્યગ્રન્થ સંદર્ભ:
બૃહત્ સંગ્રહણી-ગાથા ૧૨ વિવરણ
ક્ષેત્રલોક પ્રકાશ ત્રૈવેયક નવ-ગાથા ૫૩૫,૫૩૬,૫૭૫ થી ૫૯૩ -વિજયાદિ અનુત્તર-ગાથા ૬૨૧,૬૨૨
] [9]પદ્યઃ(૧)
તેવીશ ચઉવીશ વળી પચ્ચીશ છવ્વીશને સત્યાવીશે અઠ્યાવીશ ને ઓગણત્રીશ ત્રીશ ને એકત્રીશે ત્રૈવેયકોના સ્થાન નવમાં આયુષ્ય એમ વધતું જતું અધ્યાય ચોથે ભાખીયું તે સમજીએ સત્યજ બધું વિજય આદિક ચાર સ્થાને આયુ બત્રીશ સાગરૂ સર્વાર્થ સિધ્ધ પૂર્ણ થાતા કહું જધન્યે હવે મુદ્દા સૂત્ર ભાવો કંઠ ધરતા પ્રમાદ-નિંદતજો સદા પહેલો પ્રૈવેયક જધન્ય બાવીસ ત્રેવીસ ઉત્કૃષ્ટી જધન્ય એમ ક્રમે ઉત્કૃષ્ટી એકત્રીશ છે નવમાની ચાર અનુત્તર વિમાને એમ જ જધન્ય એકત્રીશગણી છે ઉત્કૃષ્ટી બત્રીસ એની સર્વાર્થ સિધ્ધ એ તેત્રીસની [] [10]નિષ્કર્ષઃ- સ્થિતિ પ્રકરણ ને અંતે આપેલ છે.
(૨)
અધ્યાય :૪- સૂત્રઃ ૩૯
[] [1] સૂત્ર હેતુઃ- સૌધર્મ અને ઇશાન એ બે કલ્પની જધન્ય સ્થિતિને જણાવવા ને માટે સૂત્રકારે આ સૂત્રની રચના કરી છે.
] [2] સૂત્ર:મૂળઃ-*અપાપત્યોપમનધિ ૨
Jain Education International
‘દિગમ્બર આમ્નાય મુજબ અપરા પલ્યોપમનધિમ્ સૂત્ર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org