Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૮
૧૨૯ ૪ નવમા આદિત્ય નામક રૈવેયકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧સાગરોપમ # વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત એ ચારઅનુત્તર વિમાનમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ
૩૨ સાગરોપમાં ૪ સર્વાર્થસિધ્ધ વિમાનમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમાં
જ આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું કરેલ છે જધન્ય સ્થિતિ વિષયક સૂચના હવે પછીના સૂત્ર માં અપાયેલી છે.
જ વિજયાદિ ચાર અનુત્તર ની સ્થિતિ ઉમાસ્વાતિજી મહારાજા આ સૂત્રના ભાષ્યમાં ૩ર સાગરોપમની જણાવે છે. તેમજ સૂત્ર ૪:૪ર ના ભાષ્યમાં ૩૩ સાગરોપમ ની જણાવે છે.
-પ્રજ્ઞાપના નામને આ સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ કહી છે. -સમવાયાંગના મતે જધન્ય સ્થિતિ ૩ર અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે.
-સૂત્ર ૪:૪ર ના ભાષ્યના કૌંસમાં આપેલા પાઠ છે તેમાં પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની જણાવી છે.
-બૃહત્ સંગ્રહણીમાં તો તદુવર મારો એવો સ્પષ્ટ પાઠ છે. આ રીતે સ્પષ્ટ બે મત જણાય છે? (૧) વિજયાદિ ચાર વિમાનોની ઉત્કૃષ્ટ સ્થિતિ-૩૨ સાગરોપમ છે. (૨)અથવા વિજયાદિ ચારની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ છે.
૪ આ સંબંધમાં સિધ્ધસેનીય તથા હારિભદ્દીય બંને ટીકા કોઈ વિશિષ્ટ અભિપ્રાય પ્રગટ કરતી નથી માટે સૂત્ર તથા સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલ ઉત્કૃષ્ટ ૩ર-સાગરોપમ સ્થિતિ વિશે તેઓને કંઈ અસ્વીકાર્યતા હોય તેવું જણાતું નથી અર્થાત ૩ર-સાગરોપમ સ્થિતિ નો પાઠપણ યોગ્ય છે.
તેમ છતાં ૩૩ સાગરોપમ વિશે સૂત્ર ૪:૪૨માં સમજ આપી છે.
જે મારગવ્યુત - એવો જે સાથે નિર્દેશ છે ત્યાં એકવત્ ભાવ દેખાડાયો છે. તેથી આરણથી ઉપર નવગ્રેવક છે અથવા અચુત થી ઉપરનવરૈવેયક છે બંનેમાંથી કોઈને પણ ઉપલક્ષીને અર્થ નીકળી શકે છે
- ૩ર્ણમ - ઉપર-ઉપર. કેમ કે ચૌદ રાજલોકની વ્યાખ્યા વખતે આ વાત જણાવી જ છે કે બાર દેવલોક ઉપર રૈવેયક છે. તેના ઉપર વિજયાદિ છે.
* પન-એક એકથી આ શબ્દો પૂર્વના સમાપન અધિનિ સાથે સંકડાયેલા છે તે આ રીતે -
(૧) સાનકુમાર ની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭ સાગરોપમ છે.
(૨) તેને આધારે માનીને પછીના સૂત્ર ૪:૩૭ માં વિશેષપ્ત વગેરે જે ધનિ કહ્યું છે તે મુજબ છેલ્લી વ્યુત સ્થિતિ પંદર થી અધિક અર્થાત ૨૨-સાગરોપમ કહી છે. - (૩) આ સૂત્રમાં એક-એક થી અધિક એવું સૂચવતા ૨૩-૨૪-૨૫ યાવત્ ૩૩સાગરોપમ સુધીની સ્થિતિ જણાવી શકયા છીએ અ. ૪/૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org