Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૭
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૮ જધન્યથી ઉત્કૃષ્ટની મધ્યની હોય છે જે ઉપર પ્રતર અનુસાર જણાવેલી છે.
U [] સંદર્ભ# આગમ સંદર્ભ - આ સૂત્રનો સંદર્ભ સૂત્ર ૪:૪ર માં જુઓ. # તત્વાર્થ સંદર્ભઃ- જધન્ય સ્થિતિ- સૂત્ર ૪:૪ર પરત:પરંત: પૂર્વ પૂર્વનન્તર જે અન્ય ગ્રના સંદર્ભ(૧) ઉત્કૃષ્ટસ્થિતિ- બૃહત્ સંગ્રહણી ગાથા ૧૨ વિવરણ (૨) પ્રતર સંખ્યા- બૃહત સંગ્રહણી ગાથા ૧૮ વિવરણ (૩) પ્રત્યેક પ્રતરે સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩ થી ૩૪ (૪) પ્રત્યેક પ્રતરે સ્થિતિ ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૭ ને આધારે U [9] પદ્ય(૧) દશસાગર બ્રહમ કલ્પ, લાંતકે ચૌદ જ કહયું.
શુક્ર સત્તર સાગરેવળી, અઢાર સહમ્રારે કહયું ઓગણીશ આનત વીશ પ્રાણત આરણ એકવીશથી અશ્રુતમાંહિ આયું ગણવું સાગર બાવીશ થી
છે ચોથાની ઉત્કૃષ્ટીને પંચમ તણી જધન્ય ગણી છે પાંચમાની ઉત્કૃષ્ટી તેજ જધન્ય છઠ્ઠાની એમ આદશ દેવલોકે ગણવી ક્રમે જધન્ય ને ઉત્કૃષ્ટી બાવીસ સાગરોપમ ઉત્કૃષ્ટી એમ બારમા તણી ગણી પાંચમાની ઉત્કૃષ્ટી દશને છઠ્ઠાની ચૌદસાગર છે. સાતમુ સત્તર આઠમુ અઢાર નવમું દસમું વીસ જ છે ગ્યારમું બારમું બાવીસ છે. એ રીતે ઉત્કૃષ્ટી જો
ઉત્કૃષ્ટી જે નિમ્ન સ્વર્ગની તે જધન્ય ઉપરની હો. U [10] નિષ્કર્ષ - આ સર્વ સૂત્રો થકી દેવોની ચારે નિકાયોના આયુષ્યની ઉત્કૃષ્ટ અથવા જધન્ય સ્થિતિનું જ વર્ણન છે. સ્થિતિ સિવાયનો કોઈ અન્ય વિશિષ્ટ મુદો સૂત્રમાં ભાષ્યમાં સમાવિષ્ટ થયો નથી તેથી આ સ્થિતિ પ્રકરણ સંબંધિત બધાં સૂત્રોનો નિષ્કર્ષ છેલ્લે એક સાથે જ આપેલ છે.
(અધ્યાય ૪- સૂત્રઃ ૩૮) | U [1] સૂત્ર હેતુ- આસૂત્રની રચના થકી સૂત્રકાર મહર્ષિનવરૈવેયકઅનેવિજયાદિ અનુત્તર વિમાનોના દેવોની સ્થિતિ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org