Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્ર ૩૭
૧૨૫ [૧]વિરોધ:- માહેન્દ્રકલ્પ ના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાત સાગરોપમ થી કંઈક વિશેષ (અધિક) છે.
[૨]ત્રિ- બ્રહ્મલોક કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ ત્રણ અધિક સાત સાગરોપમ છે. એટલે કે દશ સાગરોપમ છે.
[વસતા - છઠ્ઠા લાંતક કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાત સાગરોપમ અધિક સાત સાગરોપમ છે. અર્થાત ચૌદ સાગરોપમ છે.
[૪] શા-સાતમા મહાશુક્ર કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ દશા સાગરોપમ અધિક સાત સાગરોપમ છે અર્થાત સતર સાગરોપમ છે.
[]શ -આઠમા સહસ્ત્રાર કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટપ્રમાણ અગિયાર સાગરોપમ અધિક સાત સાગરોપમ છે અર્થાત્ અઢાર સાગરોપમ છે
[] યોદ્દેશ-નવમા આનત અને દશમા પ્રાણત કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ તેર સાગરોપમ અધિક સાત સાગરોપમ અર્થાત વીસ સાગરોપમ છે.
[]પદ્મવા :- અગીયારમા આરણ અને બારમા અશ્રુત કલ્પના દેવોના આયુષ્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ પંદર સાગરોપમ અધિક સાત સાગરોપમ છે અર્થાત્ બાવીસ સાગરોપમ છે.
૪ અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ વર્ણવી છે જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૪૨ માં જણાવી છે. માહેન્દ્રકલ્પાદિ દેવોની પ્રતર મુજબ ઉત્કૃષ્ટ સ્થિતિઃ[૧]ચોથો માહેન્દ્રકલ્પ - તેની પ્રતર સંખ્યા-૧૨
આ બાર પ્રતસિંખ્યા કહી તેથી ત્રીજા અને ચોથાની પ્રતર સંખ્યા ૨૪ સમજવાની નથી. પણ બંને અર્ધવર્તુળાકાર પ્રતર હોવાથી કુલ સંખ્યાજ ૧૨ પ્રતર સમજવી
માહેન્દ્રકલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ [ પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ ૫ | ક | ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ]
સાગરોપમ ૨,૨,૩ ૪૪ ,૪ ,૫.| | ૭ | સ્થિતિ | '' '' '' 1 ''' '' '' '' '' | અહીં જે સ્થિતિ જણાવી તે બધાંમાં કંઈક અધિક સ્થિતિ સમજવી. અર્થાત્ પ્રથમ પ્રતરે , થી કંઈક અધિક, બીજા પ્રતેરે ૩,, થી કંઈક અધિક સ્થિતિ એમ સમજવું 'રી પાંચમો બ્રહ્મલોક કલ્પ-તેની પ્રતર સંખ્યા
ત્યાં જધન્ય સ્થિતિ સાગરોપમની છે જે હવે પછી કહેવાશે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ સાગરોપમની છે. તેથી ૧૦-૭=૩નો ભાગ અને પ્રતર-૬ હોવાથી છેદા થશે
બ્રહ્મલોક કલ્પના દેવોની પ્રતર અનુસાર ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રતર સાગરોપમ સ્થિતિ | ૭, | ૮ | ૮, ૯ | ૯, ૧૦ [૩] છકો લાંતક કલ્પ- તેની પ્રતર સંખ્યા-પ
લાંતકકલ્પજધન્ય સ્થિતિ ૧૦સાગરોપમનીછે જિહવે પછી કહેવાશે અને ઉત્કૃષ્ટસ્થિતિ ૧૪ સાગરોપમની છે.તેથી ૧૪-૧–૪ નો ભાગ અને પ્રતર સંખ્યા ૫છે માટે છેદ: પ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org