Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થ પ્રધાનતાથી એમ બંને રીતે છૂટા પાડેલ છે.
જ કલ્પની અનુવૃત્તિ-સૂત્રકાર મહર્ષિએ સૂત્ર ૩૪,૩૫માં સ્થિતિ જણાવી છે કલ્પનો નામનિર્દેશ કર્યો નથી.
-સૂત્ર ૩૬ માં સાનકુમારના નામ નિર્દેશ સહીત સ્થિતિને કહેલી છે. -ફરી આ સૂત્રમાં માત્ર સ્થિતિનો અનુક્રમ મુકેલ છે. પણ કલ્પનું વર્ણન કરેલ નથી. 6 આ ત્રણે મુદ્દા ધ્યાનમાં લઈને સંકલિત વિગત અહીં રજૂ કરી છે
- પ્રથમતો પૂર્વસૂત્ર ૪:૩૩]ની અનુવૃત્તિ લીઘી- સૌથવિ યથાક્રમ” તેથી સૌધર્મ વગેરે કલ્પોની સ્થિતિનું વર્ણન છે. તેનકી થયું
-સૂત્ર ૪:૨૦ ના નિર્દિષ્ટ ક્રમાનુસાર સૌધર્મ આદિ કલ્પો નો ક્રમ ગ્રહણ કરીએતોસૌધર્મ પછી ઈશાન પછી સાનકુમાર ની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાઈ ગઈ છે.
– બાકી નવ કલ્પોની સ્થિતિ વર્ણવવાની છે. – પરંતુ અહીં વિશેષ સત વગેરે સાત સ્થિતિ જ જણાવેલી છે.
– પૂર્વે જણાવ્યા મુજબ માનત-પ્રાત નો એક ઇન્દ્ર છે અને માર-બુત નો પણ એક ઇન્દ છે તેથી જ ત્યાં માનતાતિયો: અને ૩મારપતયો: એમ અલગ અલગ બે જોડકાં દર્શાવેલા છે.
- સૂત્રકારે જૂદા જૂદા સૂત્રોમાં આ જોડકાંનો જોદ્ધાંતરીકે જ ખ્યાલ રાખી સૂત્રરચના કરી છે.
– અહીંપણ નવ-દશ કલ્પની એક સ્થિતિ અને અગિયાર-બાર કલ્પની એક સ્થિતિ એ રીતે ગ્રહણ કરીએ તો આપોઆપ સાતે સ્થિતિનો ક્રમ ગોઠવાઈ જશે.
જેમ કે-માહેન્દ્ર ચોથો કલ્પ તેની સ્થિતિ સાધિક સાગરોપમ
બ્રહ્મલોક પાંચમોકલ્પ તેની સ્થિતિ દશસાગરોપમ એ રીતે અનુક્રમે લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત-પ્રાણત, આરણ-અય્યતની સ્થિતિ- ૧૪-૧૭-૧૮-૨૦-૨૨ થશે
જ સ્થિતિઃ-આ અધિકાર સૂત્રની અનુવૃત્તિ ચાલુ હોવાથી અહીંપણ વિશેષ-સિતા વગેરે ને આયુષ્યના પ્રમાણ સૂચક સંખ્યાવાચી વિશેષણો જ સમજવા
જ સાગરોપમ:- સાગરોપમ શબ્દની પણ અનુવૃત્તિ ચાલે જ છે તેથી અહીં વિસરી વગેરે શબ્દ સારોપમ સાથે શબ્દને જોડી દીધેલ છે. અર્થાત સાગરોપમાળ,સતારોમળ વગેરે.
સપ્ત શબ્દ ની અનુવૃત્તિઃ- અહીં સૂત્રકારે એક વિશેષતા મૂકી છે કે સ્થિતિ, સાગરોપમ વગેરે શબ્દની સાથે પૂર્વ સૂત્ર ૪:૩૬ થી આ સત શબ્દની પણ અનુવૃત્તિ લીધેલી છે.
જ ગધિનિ-સૂત્રને સમજવા સર્વપ્રથમ આ ધ શબ્દને જાણવો આવશ્યક છે કેમ કે તે પૂર્વના તમામ પદ સાથે સંકડાયેલ છે.
જેમ કે વિશેષ - ધન, મિ:ધિનિ સપ્તમ: ધન,. રમ: ધન વગેરે
આ શબ્દ એવું સૂચવે છે કે પૂર્વે જે સાત સાગરોપમ સ્થિતિ કહી છે. તેના કરતા આ 9સપ્ત વગેરે અધિક સ્થિતિ મહેન્દ્ર કલ્પોની છે.
હવે તે કઈ રીતે અધિક છે તે એક એક શબ્દના વ્યાખ્યાન થકી જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org