Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૨
તાર્યાધિગમ સૂત્ર અભિનવટીકા – ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે – જઘન્ય સ્થિતિ બે સાગરોપમની છે -સાત માંથી બે સાગરોપમ બાદ કરીએતો પાંચ નો એક ભાગ આવે – તેથી પહેલો ભાગ ૫ અને છેદ ૧૨ લેતા ૫/૧૨ નો પ્રથમ ભાગ
-દરેક પ્રતરના અંકસાથે ૫/૧૨ ને ગુણતા પ્રતર મુજબની ઉત્કૃષ્ટસ્થિતિનો અંક પ્રાપ્ત થઈ શકે છે. - જેમ કે ૧૫/૧૨ =પ્રથમ પ્રતરે ", થયા
૨૫/૧૨ =બીજા પ્રતર . થયા
૩x૫/૧૨ =ત્રીજા પ્રતરે ". થયા એ રીતે પ્રત્યેક મતરે ગુણાકાર કરીને જે અંક શોધવામાં આપેલ છે તેની સંખ્યા ગણતરી અહીં એક કોષ્ટક દ્વારા રજૂ કરી છે.
સાનકુમાર કલ્પના પ્રત્યેક પ્રતરે ઉત્કૃષ્ટ આયુ સંબંધિ કોષ્ટક [ પ્રતર | ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ | ૯ | ૧૦ ૧૧ ૧૨
સાગરોપમ ૨.૨ ૩૩૬, ૪૫, ૪,૪",પપ “IJ*, , ૭ ચિતિ, 1 1 1 1 1 " " "
આ રીતે સાનકુમાર કલ્પના પ્રત્યેક પ્રતરે દેવોના ઉત્કૃષ્ટ આયુ ના પ્રમાણને ગ્રન્થકારો જણાવે છે. જે સ્વરૂપ અમે બૃહત્ સંગ્રહણી તથા ક્ષેત્ર લોક પ્રકાશના આધારે જણાવેલ છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ- આ સૂત્રનો આગમ સંદર્ભ સૂત્ર ૪:૪૦ સીઆરોપ માં જુઓ
તત્વાર્થ સંદર્ભઃજધન્ય સ્થિતિ-સૂત્ર ૪:૪૦ સીઆરોપમે છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ઉત્કૃષ્ટ સ્થિતિ-બુત સંગ્રહણી ગાથા-૧૨ (૨) પ્રતર સંખ્યા બૃહત્ સંગ્રહણી ગાથા-૧૮ (૩) પ્રતર દીઠ આય સ્થિતિ બૃહત્ સંગ્રહણી ગાથા-૨૩-૨૪ (૪) પ્રતર દીઠ આયુ સ્થિતિ ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ ૨૭ શ્લોક-૪૬ U [9] પદ્ય- સૂત્ર ૩૬-૩૭ નું સંયુક્ત પદ્ય(૧) સાનકુમારે સાત સાગર કલ્પ ત્રીજે સુણતા
માહેન્દ્ર કલ્પે સાત સાગર અલ્પ અધિકે માનતા (૨) જધન્યત્રીજાની બેઓએ ઉત્કૃષ્ટવળી સારહી
ચોથામાં છે જધન્યને ઉત્કૃષ્ટી પણ કંઈક વધુ ગણી [10] નિષ્કર્ષ - આ પૂર્વે કથન કર્યા મુજબ અહીં માત્ર સ્થિતિના વર્ણનનો અધિકાર જ ચાલે છે. તે સિવાય અન્ય કોઇ વિશેષતાનું નિરૂપણ ન હોવાથી અલગ અલગ નિષ્કર્ષ તારવવાને બદલે સ્થિતિ પ્રકરણને અંતે જ નિષ્કર્ષ મૂકેલ છે.
'G G 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org