Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨૧
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૬
(૩) સારોપણે ૪:૩૪ સીપમ શબ્દની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ- આ સૂત્ર માં ફકત સાનકુમાર કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવેલી છે અન્ય કોઇ હકીકતનું નિરૂપણ થયું નથી.
* સપ્તા:- સાત અહીં સત શબ્દ સાથે પૂર્વસૂત્રના સારોપમ શબ્દની અનુવૃત્તિ જોડવાની છે. તેથી સતસારોપમાન એવું પદ બનશે. જેનો અર્થ સાત સાગરોપમ કર્યો છે.
બીજું-આ શબ્દ સ્થિતિનું વિશેષણ છે.તેથી અહીં ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરોપમની છે તેમ સમજવું
જ પ્રશ્ન પૂર્વસૂત્રમાં સારોપણે હતુ અહીં સારોપણ કેવી રીતે થયું?
-અર્થવગતિવિતિ પરિણામ એન્યાય મુજબ પૂર્વસૂત્રમાં સાગરોપમ શબ્દદ્વિવચનાન્ત હતો તે આ સૂત્રમાં બહુવચનાન્ત થયો છે.
સાનવકુમાર:- યથાક્રમે એકએક કલ્પ ની સ્થિતિ જણાવવાની હોવાથી આ સૂત્રમાં ક્રમાનુસાર ત્રીજા સાનકુમાર કલ્પની સ્થિતિ વર્ણવેલી છે.
# અહીં વર્ણવેલી સ્થિતિ ઉત્કૃષ્ટી છે જધન્ય સ્થિતિનું વર્ણન પછીના સૂત્રઃ૪૦માં છે.
$ આ સ્થિતિ ઇન્દ્ર તથા સામાનિકની સમજવી અન્ય દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ મધ્યે અનેક ભેદ કહેલી છે
$ સાનકુમાર કલ્પમાં દેવીનું અસ્તિત્વ નથી માટે દેવીના આયુષ્ય સંબંધિ વિચારણા પણ અહી કરવાની રહેતી નથી.
જ સાનકુમાર નું આયુષ્ય પ્રતરની સંખ્યાનું સાર
– સાનકુમારનું આયુષ્ય પ્રતરની સંખ્યા ૧૨ કહી છે અહીં પણ સૈઘર્મકલ્પની માફક જ વિચારણા કરવાની છે.
કેમ કે સાનકુમાર કલ્પે ૧૨-અતર છે. અને મહેન્દ્ર કલ્પમાં પણ પ્રતર સંખ્યા બારની જ છે તો પણ ગ્રન્થકાર આ બંને કલ્પ મળીને ૧૨-બતર જ જણાવે છે ૨૪-પ્રતર સંખ્યા જણાવતા નથી.
-અર્ધચંદ્રાકાર આકૃતિને લીધે બંનેમાં ૧૨ પ્રતર હોવા છતાં વર્તુળાકૃતિ એક જ બનતી હોવાથી અલગ અલગ-૧૨ પ્રતર ન ગણતા એક સાથે જ ગણેલ છે. તેમજ તેની સ્થિતિનું વર્ણન પણ સાથેજ કરેલ છે.
ગણતરી પધ્ધતિઃ
(૧)સાનકુમારની જધન્ય સ્થિતિ ર-સાગરોપમની છે, કેમકે પૂર્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તે પછીના કલ્પની જધન્ય સ્થિતિ કહેવાય જે વાત સૂત્રકાર હવે પછીના સૂત્રઃ૪૨ પરત: તિ: પૂર્વ પૂર્વીનન્તી સૂત્ર માં જણાવવાના છે.
(૨)આ રીતે ગણતરી કરતા પ્રથમ પ્રતરથીબારમાં પ્રતરમધ્યે બે-સાગરોપમથી સાતસાગરોપમની વચ્ચેની આયુ સ્થિતિ ગણવી પડે ?
(૩)બારમા પ્રતરે તો સાત સાગરોપમ આયુ થવાનું જ છે (૪) બાર પ્રતર ની સંખ્યા મુજબ ૧૨ છેદ કરીને ગણીએ તો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org