Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૭
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૪
[8] સંદર્ભ$ આગમ સંદર્ભ-વેમMયામાં વિડ્ર- પ્રજ્ઞા ૫૪-જૂ૦૨-૨ # તત્વાર્થ સંદર્ભ-સૂત્ર ૪:૩૪ થી ૪:૨૮ - વૈમાનિ - સ્થિતિ D [ પ - બંને પદ્યકર્તાએ આ સૂત્રનું કોઈ સ્વતંત્ર પદ્ય બનાવેલ નથી. U [10]નિષ્કર્ષ-આયુ-સ્થિતિ પ્રકરણને અંતે નિષ્કર્ષ રજૂ કરેલ છે.
0 0 0 0 0 0 0
અધ્યાયઃ૪-સૂત્રઃ૩૪) U [1]સૂત્રહેતુ- સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા માટે સૂત્રની રચના કરવામાં આવી છે.
U [2]સૂત્ર મૂળ “સાપને U [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે.
[4]સૂત્રસાર - [સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ]બે સાગરોપમ છે. 1 [5]શબ્દશાનઃ
સાપને બે સાગરોપમ U [6]અનુવૃત્તિ- (૧)સ્થિતિ: ૪:૨૬
(૨) સૌથતિ. ૪:૩૩ U [7]અભિનવટીકા-સૌધર્મકલ્પના દેવોની ઉત્કૃષ્ટસ્થિતિ જણાવવા સિવાય કોઈ વિશેષતા આ સૂત્ર રહેતી નથી.
* સીરપમે-સાગરોપમ શદ્ધની વ્યાખ્યા પૂર્વેમરૂખૂ૨૭ માં કહી છે અહીં દ્વિવચનાન્ત એવા સાગરોપમ શબ્દના પ્રયોગથીજબેસાગરોપમએવોઅર્થકરાયો છે. # આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે. જધન્ય સ્થિતિ સૂત્ર ૪:૩૬માં કહેવાશે
$ આ ઉત્કૃષ્ટ સ્થિતિ ઇન્દ્રકે સામાનિક દેવોની અપેક્ષાએ સમજવાની રહે છે. બીજા દેવોની સ્થિતિ જધન્ય થી ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે અનેક ભેદ રૂપે હોય છે.
# સૌધર્મકલ્પમાં દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિઃ(૧) પરિગૃહીતા દેવી-સાત પલ્યોપમ (૨) અપરિગૃહીતા દેવી-પચાસ પલ્યોપમ # પ્રતર દીઠ આયુષ્યઃવૈમાનિકોને આશ્રીને કુલ ૬૨ પ્રતર કહેલા છેજમાંના ૧૩પ્રતર સૌધર્મતથા ઇશાનના છે.
જો કે સૌધર્મ અને ઇશાન બંનેના૧૩-૧૩ પ્રતરો છે. છતાં સૌધર્મ અને ઇશાન બને મળીને એક વલયાકાર સ્વરૂપે રહેતા હોવાથી તે બંને ભેગા મળીને એક પ્રતર ગણવામાં આવે છે. તેથી કહેવાય ૧૩-૧૩ પ્રતર પણ બંને મળીને પણ પ્રતર સંખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org