Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩૨
-ચમરેન્દ્ર એ દક્ષિણાર્ધ અસુકુમાર નો અધિપતિ છે. -બલીન્ડ્રુ એ ઉત્તરાર્ધ અસુરકુમાર નો અધિપતિ છે. - અધિપતિ એટલે ઇન્દ્ર તે પૂર્વે કહેવાઇ ગયું છે. આટલી ભૂમિકા પછી તેઓની સ્થિતિ અર્થાત્ આયુષ્યના પ્રમાણને જણાવેલ છે તે મુજબ (૧)દક્ષિણાર્ધ-અધિપતિ એવા ચમરેન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું કહેલું છે. (૨) ઉત્તરાર્ધ-અધિપતિ એવા બલીન્દ્રનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ થી કંઇક અધિક કહ્યું છે.
અમુરેન્દ્રયોઃ- અસુર+હન્દૂ+ગોસ્ એમ ત્રણ વસ્તુ વિચારવી પડશે
-અસુર અસુરકુમાર ભવનપતિ નિકાયનો પ્રથમ ભેદ -ન્દ્ર અધિપતિ અસુરકુમારનો ઇન્દ્ર અર્થાત્ અસુરેન્દ્ર ગોસ્ દ્વિવચન દર્શક પ્રત્યેય છે.
અહીં સૂત્રકાર ને દક્ષિણ તથા ઉત્તર બંને દિશાના ઇન્દ્રો ને જણાવવા છે માટે દ્વિવચન થકી નિર્દેશ કરેલ છે.
૧૧૫
* સાગરોપમ–– એક પ્રકારની સંખ્યા સૂચવતુ માપ છે જેની વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૩:૨૭ નૃસ્થિતી માં કરાયેલી છે.
અધિ T- અધિક શબ્દ કોઇકના સંદર્ભમાં છે તેમ સૂચવે છે.
તેનો અર્થ સાગરોપમ થી કંઇક અધિક એવો સમજવો
-આ રીતેસ્થિતિબેછે. સાગરોપમ અનેસાધિક સાગરોપમ. ઇન્દ્રો પણ બેછે ચમર અનેબલી. તેથી અનુક્રમ સંબંધ જોડી દઇને અસુરની સાગરોપમ,બલીની સાધિક સાગરોપમ સ્થિતિ કહી.
વિશેષ:
(૧) ‘‘ઇન્દ્રોની સ્થિતિ’' એમ કહેવાથી દેવોની પણ આ સ્થિતિ સમજી લેવી જુઓ બૃહત્ સંગ્રહણી ગાથા-પ
(૨) દેવીની સ્થિતિ વિશે ભાષ્યમાં ઉલ્લેખ નથી પણ ટીકામાં આંશિક ઉલ્લેખ છે તેથી અમે ગ્રન્થાન્તરથી દેવીની સ્થિતિને અહીં જણાવેલ છે.
અસુકુમારની દક્ષિણ તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-ગા પલ્યોપમ. અસુરકુમારની ઉત્તર તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-૪ા પલ્યોપમ. નાગકુમારાદિનવની દક્ષિણ તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ-૧ાપલ્યોપમ. નાગકુમારાદિ નવની ઉત્તર તરફની દેવીનું ઉત્કૃષ્ટ આયુ કંઇકન્યુન ૧ પલ્યોપમ [] [8]સંદર્ભ:
આગમ સંદર્ભ:- અસુરમારાળાં અંતે ટેવાળ વડ્યું વાદુિ પાત્તા ? गोयमा... उककोसेणं साइरेगं सागरोवमं : प्रज्ञा. प. ४. सू. ९५-१३ અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧) દેવાયુ-બૃહત્ સંગ્રહણી ગાથા-૫ (૨) દેવી-આયુ બૃહત સંગ્રહણી ગાથા-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org