Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩)ક્ષેત્ર લોક પ્રકાશ-ભાગ-૨ યંત્ર વિભાગ-યંત્ર:૩ U [9]પદ્યઃ(૧) અસુરના વળી ઈન્દ્ર દક્ષિણ એક સાગર ભોગવે
ઉત્તર તણાવળી ઈન્દ્ર ભોગો અધિક સાગર ભોગવે એક સાગરોપમા ચમરની,બલિની કંઈક અધિક તેથી બાકી નવ દક્ષિણાર્ધ ઈન્દ્રની પલ્યોપમ છે દોઢ વળી પોણાબે પલ્યોપમ આયુ સ્થિતિ ઉત્તરાર્ધ ઇન્દ્રોની
આ ઉત્કૃષ્ટીકીત્સુ જધન્ય વર્ષો છે દશ હજારની. U [10]નિષ્કર્ષ- અહીં આયુ સ્થિતિનું વર્ણન માત્ર છે. તેથી તમામ દેવોની આયુ સ્થિતિ ને આશ્રીને નિષ્કર્ષ તારવવા-સૌથી છેલ્લે નિષકર્ષ મુકેલ છે
*
OOOOOOO
(અધ્યાયઃ૪-ગ ૩૩) U [1]સૂત્રહેતુ-જેમ સ્થિતિ સૂત્ર એ ચારે નિકાયના દેવોની સ્થિતિ વર્ણવવા માટેનું અધિકાર સૂત્ર હતુ, તે રીતે આ સૂત્ર પણ વૈમાનિકનિકાયના દેવોની સ્થિતિનું વર્ણન કરવાને માટે પ્રસ્તાવનારૂપ સૂત્ર છે. U [2] સૂત્રમૂળ સૌપમવિપુયામમ્
[3] સૂત્ર પૃથ-સૌધર્મ - માgિ યથાત્રિમ U [4] સૂત્રસાર- સૌધર્મ આદિ દિલોકના દેવોની સ્થિતિ અનુક્રમે નીચેના સૂત્રોમાં જણાવ્યા મુજબ][અર્થાતુ સૌધર્મદિ સર્વે વૈમાનિકદેવોની ઉત્કૃષ્ટસ્થિતિનું વર્ણન ક્રમશઃ હવે પછીના સૂત્રોમાં કરવામાં આવેલ છે]
U [5]શબ્દશાનઃસૌથમહિપુ- સૌધર્મ નામે પહેલા દેવલોક થી આરંભીને અનુત્તર પર્યન્ત યથામ- અનુક્રમે U [Gઅનુવૃત્તિ સ્થિતિ: ૪:૨૬ U [7]અભિનવટીકાઃ- આ એક અધિકાર અથવા પ્રતિજ્ઞા સૂત્ર છે
- આ સૂત્રથી [૪:૩રૂથી મારાળુતાતૂ, સૂત્ર ૪:૩૮ સુધી ક્રમશઃ વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિનો અધિકાર ચાલે છે.
-સૌધર્મકલ્પ થી શરૂ કરી બારે દેવલોક, નવેરૈવેયક અને છેક પાંચમાં અનુત્તર એવા સર્વાર્થ સિધ્ધ પર્યન્તના દેવની સ્થિતિનું વર્ણન હવે કરાશે
-આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિનું છે. *દિગમ્બર આસ્નાયમાં સૂત્ર ૪:૩૩, ૨૪, ૨૧ ત્રણેનો સમન્વય કરી એક સૂત્ર બનાવી દીધેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org