SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૮ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ રહિત કયારેક હતો નહીં અને હશે પણ નહીં – બાદર એકેન્દ્રિય જીવોનો નિવાસ સમગ્ર પૃથ્વી છે. –ત્રસ [વિકસેન્દ્રિય જીવો ત્રસ નાડીમાં જુદે જુદે સ્થાને રહે છે - પંચેન્દ્રિય તિર્યંચો તિછલોકમાં રહે છે. U [8] સંદર્ભ આગમ સંદર્ભ-આગમમાં સ્પષ્ટતયા આ શબ્દોમાં જ સૂત્રના પાઠનો ઉલ્લેખ નથી પણ છુટા છવાયા પાઠો ઉપરથી તારણ નીકળે છે. पंचेदिंया चउव्विहा पन्नत्ता, तं जहा रतिया तिरिकखजोणिया मणुस्सा देवा जन्मत्रयः गब्भवक्कन्तिया - ૩, ૩૬-ગ. ૨૭૨ સમુચ્છિ.......૩વવા * રશ. મ.૪-જૂ दोण्हं उववाए देवाणं.....नेरइयाणं જ સ્થા. ર-૩.રૂ-ડૂ.૮૧-૨ મૂત્રપાઠ સન્ય: - પંચેન્દ્રિય જીવ ચાર છે. -તેમાં દેવ-નારક ઉપપાત વાળા બાદ થશે. -ગર્ભ જ કે સંમૂર્ણિમ મનુષ્યો બાદ થશે -એટલે આપો આપ બાકીના તિર્યંચો રહેશે. # તત્વાર્થ સંદર્ભઃ नारकदेवानामुपपात: अ.२ सू.३५ U [9] પદ્ય[૧] ઔપપાતિક શબ્દ થી વળી દેવ નરકો જાણવા નરગતિ એમ છંડી ત્રણને, શેષ તિર્યંચ માનવા દેવ નરને નારકીના જીવ પંચેન્દ્રિય કહ્યા એકાદિ ઇન્દ્રિય પંચ સુધીના જીવ તિર્યંચો લહ્યા [૨] ઔપપાતિક જે દેવ નરક ને મનુષ્ય વિણ તિર્યંચ ગણો હવે આયુસ્થિતિ દેવ, નરકની કેવાયે સુણો U [10]નિષ્કર્ષ - આમ તો આ સૂત્રમાં તિર્યંચ કોને કહેવાતે વાત જ મુખ્ય છે. તેથી વિશેષ નિષ્કર્ષ રૂપ કશું જ નથી છતાં બે બાબત નોંધપાત્ર રહી. . (૧) ભાર વહન કરવાની અપેક્ષાએ તેને તિર્યંચ કહ્યા તે (૨)ત્રણે લોક વર્તી છતાં એકેન્દ્રિય તિર્યંચ પણ જ - જો સભ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી પણ સમજણ ન વિકસે, સમ્યગું ચારિત્ર પામ્યા પછી પણ ક્રિયાદિ અનુષ્ઠાનો બરાબરન પાળે તો આ ભારવહન કરવા રૂપતિર્યંચ પણ પ્રાપ્ત થાય. - બીજું ત્રણ લોક વર્તી અર્થાત્ તે ઉર્ધ્વલોક માં પણ હોય છતાં દેવ પણ ન મળે અરે! સિધ્ધશીલાની પૃથ્વીરૂપે પણ ઉપજે છતાં ત્યાં જઈને પણ મોક્ષને બદલે સંસાર ભ્રમણ જ હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy