SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છેલ્લે કહીએ તો તિર્યંચોને શેષ કહ્યા છે. જો આપણે આવા શેષ ન થવું હોય, ભારવાહક નબનવું હોય, સિધ્ધશીલાએ જઈ પાછા ન આવવું હોય તો આતિર્યંચ પણાથી દૂરજવાયોગ્ય કર્મોનું ઉપાર્જન કરવું. યાવત સર્વથા કર્મ મુક્ત બનવા પ્રયત્ન કરવો 0 0 0 0 0 અધ્યાયઃ૪-જૂથ:૨૯) U [1]સૂત્રહેતુ-તિર્યંચ અને મનુષ્ય ની આયુ સ્થિતિ પૂર્વે ત્રીજા અધ્યાયમાં બતાવી તે રીતે આ સૂત્ર થકી સૂત્રકાર દેવોના આયુ પ્રમાણને જણાવવાનું અધિકાર સૂત્ર બતાવે છે. U [2]સૂત્ર મૂળ:-*સ્થિતિ: 0 [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે [4]સૂત્રસાર - સ્થિતિ [અર્થાતુ આયુષ્યના કાળને જણાવે છે [5]શબ્દશાનઃસ્થિતિ - આયુષ્યનું પ્રમાણ [6] અનુવૃત્તિ-સ્પષ્ટ રીતે કોઈ સૂત્રનું અનુવર્તન થતું નથી. [7]અભિનવટીકા- આ અધિકાર સૂત્ર છે. -આ સૂત્ર થકી સૂત્રકાર એવું જણાવવા માંગે છે કે-હવે હું દેવોના નારક ના પણ આયુષ્યના પ્રમાણને કહીશ.અર્થાત્ આ સૂત્ર હવે પછીના તમામ સૂત્રો માટેનું પ્રતિજ્ઞા સૂત્ર છે. - પૂર્વે અધ્યાય ત્રણમાં મનુષ્ય તથા તિર્યંચના આયુષ્યને જણાવેલું છે. આ સૂત્રથી ચોથા અધ્યાયના અંત સુધી દેવ તથા નારકના] આયુષ્ય પ્રમાણને જણાવે છે. - વૈમાનિક દેવોનો અધિકાર જે ચાલતો હતો તે પૂરો થયો છે હવે સ્થિતિ: અધિકાર ચાલુ થાય છે. આ હકીકત નો ઉલ્લેખ પૂર્વેસૂત્ર ૪:૨૭ વૈમાનિ માં પણ કર્યો હતો કે વૈમનનો અધિકાર સ્થિતિ સૂત્ર સુધી જ છે. . સ્થિતિ: શબ્દની વ્યાખ્યા પૂર્વેસૂત્ર ૩ઃ૧૭ નૃસ્થિતી પર પરે, માં કરાઈ છે તે મુજબ અહીં પણ જધન્ય તથા ઉત્કૃષ્ટ બે રીતે આયુપ્રમાણ જાણવું U [8] સંદર્ભ# આગમ સંદર્ભ ત્રુ વિ પ્રજ્ઞા, ૫. ૪જૂ.૨૫-૭ U [9] પદ્ય(૧) સ્થિતિ શબ્દ જીવ કેરૂ આયુ બે ભેદે કરી ઉત્કૃષ્ટને જધન્ય ભેદ ધારવું તે ચિતધરી (૨) બીજું પદ્ય-પૂર્વસૂત્ર ૪:૨૮ માં કહેવાઈ ગયું છે |[10]નિષ્કર્ષ પ્રત્યેકની સ્થિતિ સાથે સૂત્રનો નિષ્કર્ષ અપાયો છે. દિગમ્બર આમ્નાયમાં આવું અલગ સૂત્ર નથી તેઓ એ સૂત્ર ૮:૨૮ માં સાથે જ સ્થિતિ:શબ્દ ગોઠવી દીધો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy