Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-વિશેષતાઃ
-૧- દક્ષિણાર્ધ-અધિપતિની જે સ્થિતિનું સૂત્રકારે કથન કરેલ છે તે અસુરકુમાર સિવાયના બાકીના નવ દક્ષિણાર્ધાધિપતિ માટેસમજવી કેમ કે અસુકુમારચમરેન્દ્ર ની સ્થિતિ સૂત્ર ૪:૩૨ માં અલગ જણાવી છે. તેથી આ સ્થિતિ-ધરણ,હરિ,વેણુદેવ, અગ્નિશીખ,વેલંબ,સુધોષ,જવલંત,પૂર્ણ,અમિતગતિ એ નવ માટેની સમજવી
-૨- આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિને આશ્રીને છે કેમ કે જધન્ય સ્થિતિને આશ્રિને સૂત્ર ૪ઃ૪૫ માં કથન કરેલ છે
૧૧૨
-૩- પલ્યોપમનું લક્ષણ પૂર્વે સૂત્ર રૂ:૪૭ નૃસ્થિતિ પરાપરે માં કહેવાઇ ગયું છે. -૪ ભવનપતિ ની સ્થિતિ નું વર્ણન સૂત્ર ૪:૨૬,૩૨,૪ માં પણ છે.
[8] સંદર્ભ:
આગમ સંદર્ભ:-આગમ પાઠ અંગેની સૂચના સૂત્ર૪:રૂo માં કરેલી છે. તત્ત્વાર્થ સંદર્ભ:
ભવનપતિની સ્થિતિ વિશે આગળ સૂત્ર.૪:૩૬,૪:૩૨,૪:૪, માં વિશેષ કથન કરેલ છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત સંગ્રહણી ગાથા-૫ મૂળ તથા વિવરણ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ ભા.૨- યંત્ર-૩
] [9] પદ્યઃ(૧)
ભવનપતિના દેવ દક્ષિણ દિશિ ભાગે જેહ રહે દોઢ પલ્યોપમ તણું છે આયુ એમ બહુશ્રુત કહે સૂત્ર ૪:૩૨ ને અંતે આ પદ્ય આપેલું છે.
(૨)
[] [10] નિષ્કર્ષ:- સૂત્ર ૪:૩૨ ને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ આપેલો
અધ્યાયઃ૪-સૂત્રઃ૩૧)
[] [1]સૂત્રહેતુઃ- ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધ ના અધિપતિના આયુને જણાવ્યા પછી આ સૂત્ર થકી ઉત્તરાર્ધ ના અધિપતિના આયુષ્યને જણાવે છે.
] [2]સૂત્ર:મૂળઃ-*ોવાળાંપાવોને
[] [3]સૂત્રઃપૃથક્ક-શેવાળાં પાવ - અને
[4]સૂત્રસારઃ- બાકીનાનું [એટલે કે ભવનપતિ નિકાયના ઉત્તરાર્ધના અધિપતિ
ની સ્થિતિ આયુષ્યનું પ્રમાણ] પોણા બે [પલ્યોલમ ]છે.
] [5]શબ્દશાનઃ
શેષાળાં - બાકીના, અર્થાત્ ઉત્તરાર્ધાધિપતિની પાર્ - ૐન - પા ઓછો [ ભાષ્યકૃત અર્થ પોણા બે]
*
દિગમ્બર આમ્નાયમાં આ સ્થિતિનું વર્ણન જૂદી રીતે કરાયેલું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org