SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -વિશેષતાઃ -૧- દક્ષિણાર્ધ-અધિપતિની જે સ્થિતિનું સૂત્રકારે કથન કરેલ છે તે અસુરકુમાર સિવાયના બાકીના નવ દક્ષિણાર્ધાધિપતિ માટેસમજવી કેમ કે અસુકુમારચમરેન્દ્ર ની સ્થિતિ સૂત્ર ૪:૩૨ માં અલગ જણાવી છે. તેથી આ સ્થિતિ-ધરણ,હરિ,વેણુદેવ, અગ્નિશીખ,વેલંબ,સુધોષ,જવલંત,પૂર્ણ,અમિતગતિ એ નવ માટેની સમજવી -૨- આ વર્ણન ઉત્કૃષ્ટ સ્થિતિને આશ્રીને છે કેમ કે જધન્ય સ્થિતિને આશ્રિને સૂત્ર ૪ઃ૪૫ માં કથન કરેલ છે ૧૧૨ -૩- પલ્યોપમનું લક્ષણ પૂર્વે સૂત્ર રૂ:૪૭ નૃસ્થિતિ પરાપરે માં કહેવાઇ ગયું છે. -૪ ભવનપતિ ની સ્થિતિ નું વર્ણન સૂત્ર ૪:૨૬,૩૨,૪ માં પણ છે. [8] સંદર્ભ: આગમ સંદર્ભ:-આગમ પાઠ અંગેની સૂચના સૂત્ર૪:રૂo માં કરેલી છે. તત્ત્વાર્થ સંદર્ભ: ભવનપતિની સ્થિતિ વિશે આગળ સૂત્ર.૪:૩૬,૪:૩૨,૪:૪, માં વિશેષ કથન કરેલ છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત સંગ્રહણી ગાથા-૫ મૂળ તથા વિવરણ (૨) ક્ષેત્ર લોકપ્રકાશ ભા.૨- યંત્ર-૩ ] [9] પદ્યઃ(૧) ભવનપતિના દેવ દક્ષિણ દિશિ ભાગે જેહ રહે દોઢ પલ્યોપમ તણું છે આયુ એમ બહુશ્રુત કહે સૂત્ર ૪:૩૨ ને અંતે આ પદ્ય આપેલું છે. (૨) [] [10] નિષ્કર્ષ:- સૂત્ર ૪:૩૨ ને અંતે આ સૂત્રનો નિષ્કર્ષ આપેલો અધ્યાયઃ૪-સૂત્રઃ૩૧) [] [1]સૂત્રહેતુઃ- ભવનપતિ નિકાયમાં દક્ષિણાર્ધ ના અધિપતિના આયુને જણાવ્યા પછી આ સૂત્ર થકી ઉત્તરાર્ધ ના અધિપતિના આયુષ્યને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ-*ોવાળાંપાવોને [] [3]સૂત્રઃપૃથક્ક-શેવાળાં પાવ - અને [4]સૂત્રસારઃ- બાકીનાનું [એટલે કે ભવનપતિ નિકાયના ઉત્તરાર્ધના અધિપતિ ની સ્થિતિ આયુષ્યનું પ્રમાણ] પોણા બે [પલ્યોલમ ]છે. ] [5]શબ્દશાનઃ શેષાળાં - બાકીના, અર્થાત્ ઉત્તરાર્ધાધિપતિની પાર્ - ૐન - પા ઓછો [ ભાષ્યકૃત અર્થ પોણા બે] * દિગમ્બર આમ્નાયમાં આ સ્થિતિનું વર્ણન જૂદી રીતે કરાયેલું છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy