Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૮
તત્વાર્થ સંદર્ભ:सौधर्मेशानसानत्कुमारमाहेन्द्र० ४ : २० [] [9]પદ્યઃ(૧)
(2)
વિજયાદિ ચાર સ્થાને દેવ દ્વિચ૨માભણું મનુષ્યના બે ભવ બે ભવ જ પામી મુકિત પામે તેસુણું સવાર્થસિધ્ધ દેવ ઉત્તમ એક અવતારી કહ્યા મનુષ્ય જન્મ પામીને વળી મુકિત મંદિર જઇ રહ્યા વિજય વગેરે ચાર વિમાને ચરમ શરીર બે વારે
૧૦૭
સર્વાર્થસિધ્ધ વિમાનવાસી તે દેવો એકજ જન્મધરે.
[10]નિષ્કર્ષઃ- પૂર્વસૂત્રની માફક આ સૂત્રમાં પણ નિષ્કર્ષયોગ્ય વાત તેના ચરમ શરીર પણાની છે તેઓ એકાવતારી કે દ્વિ-અવતારી કહ્યા .વળી કારણ પણ કેવું સુંદર જણાવ્યુ કે જેમને છઠ્ઠ તપ કે અંતમૂર્હુત આયુ ઓછું પડેલ હોય તેવા વિજયાદિમાં ઉત્પન્ન થાય, અર્થાત્ આ જીવો વીતરાગ પ્રાયઃ કહેવાય તેઓ સાધના કે તપને લીધે નહીં પણ આયુમર્યાદા થી મોક્ષમાં જઇ નથી શકયા. એટલે જો ક્ષણ માત્રના પ્રમાદ વિના પણ સતત આત્મસાધના કે સખત સમ્યક્ તપનો પુરુષાર્થ હોય તો અવશ્ય મોક્ષ પ્રાપ્તિ થવાની છે. માટે આપણે સૌ એક માત્ર મોક્ષના લક્ષ થી જ તપ અને સાધના કરવી જોઇએ.
-------
અધ્યાયઃ૪-સૂત્ર:૨૮
] [1]સૂત્રહેતુઃ- ‘‘તિર્યંચ’’ શબ્દનો ઉલ્લેખ બે-ત્રણ વખત આવે છે, પણ તિર્યંચ સંજ્ઞા કોની સમજવી તે જણાવેલ નથી. તેથી આ સૂત્ર થકી તિર્યંચના સ્વરૂપને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:-*ૌપપાતિ મનુષ્યઃશેષાસ્તિયંયોનયઃ
[] [3]સૂત્રઃપૃથ- ઔપાતિષ્ઠ - મનુષ્યષ્ય: શેષા: તિર્થયોનય:
[] [4]સૂત્રસારઃ- ઔપપાતિક [દેવ-નારક અને ] મનુષ્ય સિવાયના [જે જે જીવો] બાકી રહ્યા તે [તે સર્વેને ] તિર્યંગ યોનિવાળા [અર્થાત્ તિર્યંચ જાણવા
] [5]શબ્દજ્ઞાનઃ
ઔપવાતિ ઉપપાત જન્મવાળા-દેવ નારક
મનુષ્યષ્ય: માણસ સિવાયના શેષા:બાકી રહેલા જીવો તિર્થયોનય: - તિર્યંચ,તિર્યંગ્યોનિ-(જીવનો એક ભેદ છે) [] [6] અનુવૃત્તિ:- સંસારિળ: [નીવ:] ૬.૨-સૂo ૦ અધિકાર સૂત્ર [7]અભિનવટીકાઃ- તિર્યક્ અર્થાત્ તિર્યંચ શબ્દનો ઉલ્લેખ આ પૂર્વે સૂત્ર રૂ:૬૮
*દિગમ્બર આમ્નાય મુજબ સૌપપાલિમનુષ્યષ્ય: રોષ-સ્તિયંયોનય: એવું સૂત્ર છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org