Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૫
અધ્યાય: ૪ સૂત્રઃ ૨૭ U [2] સૂત્રઃમૂળ વિનયવિવુદ્ધિવરમાં
[3]સૂત્ર પૃથક-વિનય – Sિ - દ્રિ - વરમાં U [4] સૂત્રસાર-વિજયાદિ ચાર અનુત્તરવિમાનવાસી દેવો] કિચરમભવ વાળા છે અર્થાત્ અનુત્તર વિમાન થી ચ્યવી મનુષ્ય થઈ ફરી અનુત્તરમાં ઉત્પન્ન થઈ ફરી મનુષ્ય પણું પામીને સિધ્ધ થાય છે]
[5]શબ્દજ્ઞાનઃવિનયવિષ-વિજય, વૈજયન્ત,જયન્ત,અપરાજિત એ ચાર વિમાનોમાં દિ - બે
વરમ- છેલ્લી વખત [મનુષ્ય પણું [6] અનુવૃત્તિ - રેવા: ૪:૨ 1 [7]અભિનવટીકા-સૂત્રકાર ભગવંત આ સૂત્ર થકી અનુત્તર વિમાન ના દેવોને માટે મોક્ષ ગમનનો કાળ ભવને આશ્રીને કહે છે.
ક વિષય-મારિ:- વિજય વગેરે અહીં આ શબ્દ પ્રકારાર્થક છે. તેથી પૂર્વસૂત્ર ૪:૨૦ સૌધર્મશાન ની અનુવૃત્તિ કરીને વિનઃ નો અર્થ લેવાનો છે. તે આ રીતે -
વિનય - વૈનયના - નયન - પરબતેવું - જો કે વિનય શબ્દથી પાંચે અનુત્તરનો સમાવેશ કરી શકાય પણ સર્વાર્થસિદ્ધ શબ્દમાં રહેલા અર્થની પ્રબળતા થી તે વરમ અર્થમાં સિધ્ધ હોવાથી તેના સિવાયના વિઝયાદ્રિ ચારનું જ ગ્રહણ કરેલ છે
હારિભદ્દીય ટીકામાં તો સ્પષ્ટ કથન જ છે કે વિનયવુિ તિ વિનય વૈનયા जयन्तापराजितेषु चतुर्ष अनुत्तरेषु अनुत्तरेषु इति ।
જ દ્વિ-ઘરમાં અહીં દ્રિ શબ્દ સંખ્યા વાચી છે ક્રિએ વરમ શબ્દનો અર્થપૂર્વસૂત્ર પર સૌvપતિવરમુદ્દે માં કહેવાય ગયો છે. [+છેલ્લો
અહીં દ્રિવરત્વ મનુષ્ય દેહની અપેક્ષાએ છે જેમને હવે બે વખત જ મનુષ્ય જન્મ ધારણ કરવાનો છે પછી નિયમ મોક્ષ પ્રાપ્તિ થવાની છે તેને દિવસમાં કહ્યા છે.
| વિજયાદિ ચારમાં ઉત્પન્ન થયેલ જીવ ત્યાંથી ચ્યવીને મનુષ્ય પણે ઉત્પન્ન થાય. મનુષ્ય ગતિમાંથી પુનઃ વિજયાદિમાં ઉત્પન્ન થાય ત્યાંથી ચ્યવી બીજી વખત મનુષ્યપણાને પામે એ રીતે વચ્ચેના એકદેવભવને બાદ કરતા બે વખત મનુષ્યત્વને પ્રાપ્ત કરે બીજી વખતના મનુષ્ય ભવમાં સંયમની સાધના કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
મનુષ્ય ભવની અપેક્ષાએ તેના છેલ્લા બે ભવજ હોવાથી તેને દ્વિવરમાં કહ્યા છે. -द्वौ चरमौ एषां (इति) द्विचरमाः चरम द्वि देहा इति अर्थ: * આ સૂત્રના ભાષ્ય થકી ત્રણ ફલિતાર્થો નીકળે છે.
[૧] વિજય-વૈજયન્ત-જયન્ત-અપરાજિત એ ચાર અનુત્તરમાં ઉત્પન્ન થયેલ દેવો દ્વિવરમાં કહ્યા છે. જેનો અર્થ ઉપર જણાવ્યા મુજબ બે વખત મનુષ્ય જન્મથી મોક્ષ એવો થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org