Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૧૬
પ
વિશેષઃ-મૂળ સૂત્ર ઉપરાંત સ્થિર જયોતિષ્કમાં રહેલી બીજી વિશેષતાને પણ ભાષ્ય તથા ગ્રન્થાન્તર થી અહીં જણાવેલ છે.
મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જયોતિષ્ક વિમાનોનું પ્રમાણ મનુષ્યલોકના જયોતિષ્મ વિમાન પ્રમાણ કરતા અડધું હોય છે. વિમાન
(૧) ચંદ્નવિમાન
(૨) સૂર્યવિમાન (૩) ગ્રહ વિમાન
(૪) નક્ષત્ર વિમાન
(૫) તારા વિમાન
લંબાઇ-પહોડાઇ
૨૮|૬૧
૨૪૨૬૧
૧ ગાઉ
ઉંચાઇ
૧૪|૧
૧/૨ ગાઉ
૧/૨ ગાઉ
૧/૪ ગાઉ
૧/૪ ગાઉ
૧/૮ ગાઉ
જધન્ય સ્થિતિ વાળા તારાની લંબાઇ પહોડાઇ ૨૫૦ ધનુષ્યની અને ઉંચાઇ ૧૨૫ ધનુષ્યની હોય છે.
૧૨/૦૧
જયોતિષ્ક વિમાનોના કિરણો સમશિતોષ્ણ હોવાથી સુખાકારી છે.
મનુષ્યલોકની બહારના જે સ્થિર જયોતિષી કહ્યા છે તેમના વિમાનો અતિઉષ્ણ નથી કે અતિ શીત નથી પણ સમશીતોષ્ણ છે. અર્થાત્ ત્યાં સૂર્યના કિરણો અત્યંત ઉષ્ણ હોતા નથી.અને ચંદ્રના કિરણો અંત્યંત શીત હોતા નથી.
અ. ૪/૫
Jain Education International
બંનેના કિરણો શીતોષ્ણ હોવાથી અત્યંત સુખદાયી હોય છે.
માનુષોત્તર પર્વત પછી રહેલા સઘળાય દ્વીપ સમુદ્રોમાં એટલે બીજા પુષ્કરાઈ થી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત સર્વેદ્દીપ-સમુદ્રો માં ચંદ્ર-સૂર્ય વગેરે પાંચે જયોતિષ્ઠ સ્થિર છે. ૪ આ સૂર્ય-ચંદ્રો સ્થિર હોવાથી તેઓનો નક્ષત્ર સાથેનો યોગસંબંધ પણ સ્થિર જ હોય છે. ત્યાં બધાંજ ચંદ્રો હંમેશા અભિજિત નક્ષત્રથી યુકત હોય છે. ત્યાં બધાંજ સૂર્યો હંમેશા પુષ્ય નક્ષત્ર કરીને સહિત હોય છે. [8] સંદર્ભઃ
આગમ સંદર્ભ:
अंतो मणुस्स रवेते हवंति चारोवगा य उववण्णा पञ्चविहा जोइसिया चंदा सूरा गहगणा य तेण परं जे सेसा चंदाइच्च गह तार नरवत्ता नस्थि गइ नवि चारो अवट्ठिया ते मुणेयव्वा
નીવા પ્ર.રૂ - ૩.૨- મૂ.૨૭૭/૨૨-૨૨ દેવાધિારે અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧) ક્ષેત્રલોક પ્રકાશ- સર્ગ ૨૪ શ્લોક ૨ થી ૪ (૨) જીવવિચાર- ગાથા ૨૪ વિવેચન (૩) બૃહત્સંગ્રહણી ગાથા-૧૦૦, ૧૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org