Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૧
જ યુતિ - દેહ,વસ્ત્ર,આભુષણ વગેરેની કાંતિ તે દ્યુતિ
- શરીરની નિર્મળતાકે કાંતિ તેમજવસ્ત્ર અને આભુષણનું તેજનીચેનીચેના દેવો કરતા ઉપર-ઉપર ના દેવોમાં અધિકાધિક હોય છે.
' જ રવિણદ્ધિ-અહીંલેશ્યાનો અર્થ ટીકાકારમહર્ષિદવ્યલેશ્યાઅર્થાત ““શરીર નો વર્ણ'' એવો કરે છે. ભાષ્યકાર લેશ્યા શબ્દને વેશ્યા રૂપેજ ગણાવે છે શરીરનો વર્ણ એવો અર્થઅલગ કરતા નથી.આવી વેશ્યાની વિશુધ્ધિઉપર-ઉપર નાકલ્પમાં અધિકાધિક હોય છે
-જો કે વૈમાનિકોનો વેશ્યા સંબંધિ નિયમહવે પછી સૂત્ર ૨૩પત પશુસ્ટર માં કહેવાશે તો પણ અહીં જયારે સૂત્રકારે છેશ્યવિશુદ્ધિનું કથન કરેલું છે ત્યારે તેનો અભિપ્રાય વિશેષ અર્થ પણ રહેલો જ છે.
- તે એ કે જે દેવોમાં આ વેશ્યા ભેદ સમાન છે જેમ કે સૌધર્મ માં પ ડ્યા છે અને ઇશાનમાં પણ પતિ ક્યા છે ત્યાં પણ નીચેના કલ્પકરતા ઉપરનાકલ્પમાં તે જલેશ્યા અધિક વિશુધ્ધ હોય છે. કેમ કે ઉપર-ઉપરનાદેવોના અશુભકર્મો પાતળા થતા જાય છે અને તેઓમાં શુભ કર્મોની બહુલતા જોવા મળે છે. અથવા ઓછા સંકુલેશપણાને લીધે વેશ્યા ઉત્તરોત્તર વિશુધ્ધ જ હોય છે.
છે ઈન્દ્રિય વિષય- દૂરથી ઈષ્ટ વિષયો ગ્રહણ કરવાનું જે ઇન્દ્રિયોનું સામર્થ્ય તેને ઇન્દ્રિય વિષય [ક્ષેત્ર કહે છે.
પોત-પોતાની ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવા, જેમ કે કાન થકી દૂર દૂરનું સાંભળવું આંખ થકી દૂરદૂરનું જોવું વગેરે.
આ સામર્થ્ય નીચે-નીચેના દેવો કરતા ઉપર-ઉપર ના દેવોમાં અધિક-અધિક હોય છે.
ઉપર-ઉપરના દેવોમાં પ્રકૃષ્ટતર ગુણો અને અલ્પતર સંક્લેશયુકત પરિણામો હોવાથી તેઓમાં આ સામર્થ્ય અધિકાધિક હોય છે.
* અવિષય- અવધિજ્ઞાનનું સામર્થ્ય પણ ઉપર-ઉપર ના દેવોમાં અધિક હોય છે - જો કે આ વાત પૂર્વે -.૨૨ ની અભિનવટીકામાં કહેવાઈ છે. છતાં અહીં ફરી થી તેનો ઉલ્લેખ કરેલ છે. પ્રત્યેક દેવને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય જ છે. છતાં દરેક દેવલોકમાં દેવોનું અવધિજ્ઞાન સરખું હોતું નથી, પણ ઉપર ઉપરના કલ્પોમાંના દેવોને તે અવધિજ્ઞાન ક્ષેત્ર) અધિક અધિક હોય છે.
-વૈમાનિક દેવોનું ભવપ્રત્યયિક અવધિજ્ઞાનઃદેવલોક
નીચે ઉત્કૃષ્ટ | ઉપર ઉત્કૃષ્ટ | તિર્જી ઉત્કૃષ્ટ સૌધર્મ
રત્નપ્રભાના | પોત-પોતાના | અસંખ્યાતા -ઈશાન
તળીયા સુધી | વિમાનની ધજા | દ્વીપ-સમુદ્ર સનકુમાર
શર્કરા પ્રભાના પોત-પોતાના | બીજા દેવલોક -મહેન્દ્ર
તળીયા સુધી. વિમાનની ઘજા ! થી વિશેષ બ્રહ્મલોક વાલુકાપ્રભા
ત્રીજા-ચોથા કરતા -લાંતક તળીયા સુધી! વિમાનની ઘજા અસંખ્યાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org