Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેમ જેમ વિકાસ કક્ષામાં આગળ વધે તેમ પરિણામની વિશુધ્ધિ અને દેહનીકાંતિ વધતી જાય છે અને જો પરમ વિશુધ્ધિને પામવી હોય- દેહાતીત લાવણ્યને પામવું હોય તો એક માત્ર પરમતત્વરૂપ મોક્ષની જ સાધના કરવી જોઈએ, ધર્મપુરુષાર્થ કેવળ મોક્ષ માટે જ કરવામાં આવશે તો પરમવિશુધ્ધિ ને પામવાનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થવાનું જ છે.
J D D D D D
(અધ્યાયઃ૪-જૂરઃ ૨૪ U [1]સૂત્રોત-પૂર્વસૂત્રમાં કલ્પોપપન્ન અને કલ્પાતીત ની વ્યાખ્યા કરી પણ કલ્પ એટલે શું? તેના સ્થાન નિર્દેશને માટે આ સૂત્ર બનાવાયુ છે. [2] સૂત્ર મૂળઃ-
પ્રાયોગ્ય:ઉત્પા: 0 [3]સૂત્ર પૃથક-પ્ર ઐયપ્પ: ~:
[4સૂત્રસાર -શૈવેયકની પહેલા કલ્પ છે I [5]શબ્દજ્ઞાનઃપ્રા'- પહેલા,પૂર્વે
રયોગ: રૈવેયક થી ઉત્પ- કલ્પ,પૂજય-પૂજક,સ્વામી-સેવક મર્યાદા ભાવવાળા દેવોનાસ્થાન U [6]અનુવૃત્તિઃ
(૧) વૈમાનિ: ૪:૨૬
(२) सौधर्मेशानसानत्कुमार माहेन्द्रब्रह्मलोक लान्तक महाशुक्र सहस्रारेषु आनतप्राणतयो: आरणाच्युतयोः
U [7] અભિનવટીકા--પૂર્વસૂત્રઃ૧૮માં ક્લોપન અને શત્પાતીત એમ બે પ્રકારે વૈમાનિક દેવો હોવાનું કથન કરેલ છે. જેમાં કલ્પમાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પોપપન્ન કહ્યા હતા અને કલ્પ ન હોય ત્યાં ઉત્પન્ન થયેલા દેવોને કલ્પાતીત કહ્યા હતા. પરંતુ ત્યાં કલ્પ કયાં સુધી છે એવો સ્થાન નિર્દેશ કરાયો ન હતો, આ સૂત્ર કલ્પને સ્થાન નિર્દેશ કરે છે.
- આ કલ્પ ગ્રેવેયક ની પૂર્વે છે - નામ નિર્દેશ પૂર્વક તેની વ્યાખ્યા બે પ્રકારે જણાવાઈ છે. (૧) માધ્યત્વ વ્યાખ્યા- “સૌધર્માલય: મારવ્યુતપર્યતા: |
સૌધર્મ કલ્પથી માંડીને ઇશાન, સાનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોકકલાન્તક,મહાશુક્ર, સહસ્ત્રાર,આનત,પ્રાણત, આરણ,અય્યત એ બારેદેવલોકને કલ્પ કહેવામાં આવે છે. અર્થાત્ આ બારની કલ્પ સંજ્ઞા નક્કી થયેલી છે.
(૨) પૂર્વે સૂત્ર ૪:૪માં કહેવાયા મુજબ જયાં ઈન્દ્ર,સામાનિક, ત્રાયશ્ચિંશ,પારિષાધ, આત્મરક્ષ, લોકપાલ,અનીક, પ્રકીર્ણક, આભિયોગ્ય,કિલ્બિષિક એ ઇન્દ્રાદિ વ્યવસ્થા અથવા પૂજય-પૂજક કે સ્વામિ-સેવક ભાવ જયાં છે તેને પણ કલ્પ કહેલ છે.
પરંતુ આ સૂત્રમાં ફકત વૈમાનિકનું જ કથન છે તે વિશેષતા દર્શાવવા ~ શબ્દથી સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org