Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પત્નિ ના આગ્રહથી આવે છે. અને આવી સમજણથી જ આનંદ ને પ્રાપ્ત કરે છે.
લોકાન્તિક દેવ કે જે હવે પછી કહેવાશે તેઓ તો નિયમા વિશુધ્ધ ભાવોને ધારણ કરવાવાળા સમ્યગુદૃષ્ટિદેવો જ છે. તેઓ તો સધ્ધર્મના બહુમાનથી અથવા સંસારના દુઃખોથી પીડીત પ્રાણીઓ પર દયા કરનારા એવા પરિણામોને કારણે પરમાત્માના કલ્યાણકોથી વિશેષ પ્રમુદીત રહે છે. ભગવંત ના દીક્ષાનો સમય પણ નીકટ જાણી તેઓ તેમના આચાર મુજબ ભગવંતને દીક્ષા લેવા માટે અત્યંત હર્ષ સહિત પ્રાર્થના કરે છે.
1 [8] સંદર્ભઃ
# આગમ સંદર્ભઃ- (૧)સોહમીસાણસોંશુમાર રાવ મારવુ, તિનિ अट्ठारसुत्तरे गेविज्जग विभाग वाससए वीइवइत्ता * प्रज्ञा. प.२सू. ५३/१४
(२) आरणाच्चुयाणं कप्पाणं कप्पाणं उप्पिं जावउटुं दूरं उप्पइत्ता एत्थणं हिट्ठिम गेविज्जगाणं देवाणं ...परिवसंति * प्रज्ञा.प.२-सू. ५३/११
જ તત્વાર્થ સંદર્ભઃ(૧) સૂત્ર ૪:૧૮ ડ્રોપનિ ન્યાતીતષ્ય (૨) સૂત્ર ૪:૪રૂદ્રામનિ ત્રાસ્વિંશ...
[9] પદ્યઃ(૧) પહેલું પદ્ય પછીના સૂત્ર ૨પમાં સાથે છે (૨) કલ્પ રૈવેયકો પેલા જેમાં ભેદ રહે બહુ
કિંતુ રૈવેયકો માંહે અહમિન્દ્ર ગણાયસી U [10] નિષ્કર્ષ-આ સૂત્રલોકસ્થિતિને આશ્રીને કલ્પનું સ્થાનનિર્દેશ કરે છે, તેથી વિશેષ કોઈ વાત નથી પણ ભાષ્યકારે ઉઠાવેલો પ્રશ્ન સુંદર છે તે મુજબ સમ્યગુ અને મિથ્યા બંને દૃષ્ટિવાળાદેવકલ્પમાં હોય છે. અરિહંતના કલ્યાણક પ્રસંગોમાં સધ્ધર્મના બહુમાનપૂર્વક નો આનંદ સમ્યગદ્રષ્ટિ ને જ થાય છે નિષ્કર્ષ માટે આ વાત ખૂબ સુંદર છે, જો પરમાત્માના કલ્યાણકાદિ પ્રસંગે વિશિષ્ટ અનુષ્ઠાનોમાં કે કલ્યાણકાદિ તીર્થભૂમિ ની સ્પર્શનામાં જો સધ્ધર્મના બહુમાનપૂર્વકનો આનંદ પમાશે તોજ કયારેક સમ્યગદષ્ટિની છાપ લાગશે જો સમ્યગ્દષ્ટિ ની છાપ લાગશે તો દર્શન-જ્ઞાન-ચારિત્રના સમુદીતપણારૂપ મોક્ષમાર્ગ પમાશે
_ _ _ _ _ અધ્યાયઃ૪-સૂત્ર:ર૫) [1]સૂત્રહેતુ- પૂર્વસૂત્રઃ ૨૪માં લોકાસ્તિક દેવનો ઉલ્લેખ કર્યો પણ તેમનું સ્થાન કયું? આ સૂત્ર લોકાન્તિક દેવોનું સ્થાન જણાવે છે
U [2] સૂત્ર મૂળ જવાયાોનિ: 1 [3] સૂત્રપૃથકત્રો - ગાયા -સ્ત્રોન્ત:
* રહ્યોજયા એન્તિ: એ પ્રમાણે દિગમ્બર આમ્નાય માં સૂત્રપાઠ મુકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org