Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૨૬.
૧૦૧ આ નવ વિમાનોમાં અનુક્રમે સારસ્વત,આદિત્ય,વહિ, વરુણ, ગર્દતોય,તુષિત, અવ્યાબાધ, આગ્નેય[અને રિઝ]નામના લોકાંતિક દેવો વસે છે.
આગ્નેય એ મરુત અને વરુણ એ અરુણનો પર્યાય સમજવો. જ સ્થાન:-(૧)ઈશાન ખૂણામાં સારસ્વત (૨) પૂર્વદિશામાં આદિત્ય
(૩)અગ્નિ ખૂણામાં વદ્ધિ (૪) દક્ષિણદિશામાં અરુણ (૫)નૈઋત્ય ખૂણામાં ગઈતોય (૬)પશ્ચિમ દિશામાં તુષિત (૭)વાયવ્ય ખૂણામાં અવ્યાબાધ (૮)ઉત્તર દિશામાં મત
[(૯)બરાબર મધ્યભાગમાં અરિષ્ટ મતાંતર - આ સૂત્રમાં મતાંતરની નોંધ વિશેષ આવશ્યક છે. ભૂમિકા - બે બાબતમાં ખાસ મતભેદ જોવા મળે છે. (૧)નવમાં લોકાન્તિકનું નામ અરિષ્ટ છે કે રિષ્ટ (૨)લોકાન્તિકના ભેદ આઠ ગણવા કે નવ
-કેમકે-હીરાલાલ કાપડીયા,પૂ.આ દેવશ્રી આનંદસાગર સૂરિજી, પંડિત સુખલાલજી, પૂ.પંન્યાસ શ્રી રાજશેખર વિજયજી આદિ સર્વે પોતાના સંપાદનમાં ભાષ્યને સ્વોપજ્ઞ ભાષ્ય જ કહે છે. અને સ્વોપન્ન હોવાથી તેના કર્તા ઉમાસ્વાતી જ છે, તે વાતના સમર્થનના પુરતા સાક્ષીપાઠ પણ રજૂ કરે છે.
હવે આ જ ઉમાસ્વાતિજી મહારાજા સ્વોપજ્ઞ ભાષ્યમાં લોકાન્તિક દેવોના આઠ ભેદ જણાવે છે. નવભેદજણાવતા નથી. તેમ છતાં બધાએ પોતાના સંપાદનમાં નવલોકાન્તિકભેદ દર્શાવતા સૂત્રને જ સ્થાન આવેલું છે.
એક માત્ર પૂ.આ.દેવ શ્રી સાગરનંદ સૂરિજી સંપાદિત હારિભદ્રીય ટીકામાં કૌસમાં [રિષ્ટ શબ્દ મુકેલ છે. તો પણ ઉલ્લેખતો નવલોકાન્તિકનો જ કર્યો છે.
બીજો પ્રશ્ન આ નવમાંલોકાન્તિકને ગરિષ્ઠ કહેવાય કે રિખ તે અંગેનો છે. (૧) ગરિષ્ઠ વરિષ્ઠ:-લગભગ બધા સંપાદકોએ “મરિષ્ઠ” પાઠ જ સ્વીકારેલ છે. -દિગમ્બર આસ્નાયમાં પણ આઠમો લોકાન્તિક “રિ''જ કહયો છે. -ભાષ્યાનુસારીણી બંને ટીકામાં કચ્છવિમાનપ્રસ્તારવર્તિમ શબ્દથી રણ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. -પંડિત સુખલાલ ગરિષ્ઠ શબ્દ જ સાચો હોવાના નિષ્કર્ષ પર આવે છે.
-પરંતુ લોકાપ્રકાશ સર્ગ-૮ ના શ્લોક માં તથા સર્ગઃ૨૭ના શ્લોક- ૨૨-૨૩૧૨૪૦ એમ ચાર સ્થાનોમાં સ્પષ્ટ રિષ્ટ શબ્દ જ લખાયેલો છે.
-શ્રીસ્થાનાંગસૂત્રમાં પણ સ્થાન ૯-સૂત્ર ૬૮૪-૧]ટ્ટિાર શબ્દથીરિષ્ઠ એવા પાઠનો જ સ્વીકાર કર્યો છે.
-શ્રી હારિભદ્દીય ટીકા માં વિમાનનું નામ રિષ્ઠ ગણાવેલ છે. પણ તત્રમરિષ્ઠ: એવા વિધાનથી પરિણ: એવું લોકાન્તિકદેવનું નામ કહયું છે.
-અભયદેવસૂરિજી કૃત્ સ્થાનાંગ ટીકામાં પણ રિષ્ઠ પીઠ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org