Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૯૫
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૪ અલગ કથનકરેલછે.
જ સ્થાનની દ્રષ્ટિએ કૈવેયક પૂર્વેકહ્યા તેનું અર્થઘટન કરીએ તો-ચૌદરાજલોક-પુરુષાકાર આકૃતિમાં સૌથી ઉપર સિધ્ધશીલા છે. -સિધ્ધશીલા ની નીચે લોકપુરુષના મુખના સ્થાને પાંચ અનુત્તર વિમાન છે. -અનુત્તર વિમાનની નીચે લોકપુરુષના ગળાને સ્થાને નવરૈવેયક છે. - તેની નીચે આવેલ છે તે કલ્પ હવે જો આટલીજ વ્યાખ્યા સ્વીકારીએ-અથવા
ઇન્દ્રાદિ દશભેદની વ્યાખ્યા સ્વીકારીએ તો ભવનપતિ થી અય્યત વૈમાનિક પર્યન્ત બધાંને કલ્પ જ કહેવાશે. તેથી ભાષ્યકારે સ્પષ્ટતા કરી કે સૌધર્મ અબુતપર્યન્તી: અર્થાત બાર દેવલોકની જ ન્ય સંજ્ઞા સમજવી.
* વત્પતિ- સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર બાકીના માટે જાતીત શબ્દ પ્રયોજે છે જેનો અર્થ એમ થાય કે રૈવેયક અને અનુત્તર વાસીઓ સર્વે ૫તીત છે. [કેમ કે ત્યાં ઈન્દ્રાદિ દશની કલ્પના નથી] તે બધાં દેવો એક સમાન હોવાથી સર્વેનેઝમન્દ્ર કહેવામાં આવે છે.
* સૂત્રકારે રૈવેય.... ત્યાં જે પંચમીવિભકતિનો પ્રયોગ કર્યો છે તે વિષયરૂપે દ્રિાક્ષ પડ્યૂમી સમજવી.
* વન્ય એટલે આચાર- તે બે પ્રકારે કહ્યો છે (૧) દ્રવ્યથી (૨)ભાવથી -વ્ય કલ્પમા-ઇન્દ્ર સમાનિક,વડીલ નાના, સ્વામી સેવક વગેરે સામાજિક વ્યવહાર હોય છે.
- ભાવકલ્પમાં- તીર્થંકર પરમાત્માના કલ્યાણકોમાં હાજર થઈ આચાર પાળવો તે વાત મુખ્ય છે. જો કે આ વિષયને લોકાનુભાવ પણ કહ્યો છે]
અય્યત દેવલોક સુધી આ બંને આચાર પળાય છે. કેમ કે કૈવેયક કે અનુત્તરના સર્વેદેવો અહમિન્દ્ર છે અને પોત-પોતાના કલ્પની બહાર કદાપી જતા નથી.
નવ ગ્રેવેયક કયા કયા છે? T (૧) સુદર્શન (૨)સુપ્રતિબધ્ધ (૩)મનોરમ II (૪)સર્વતોભદ્ર (પ)સુવિશાલ () સુમનસ III (૭) સૌમનસ્ય (૮)પ્રિયંકર (૯)નંદિકર
* ભાવકલ્પની વ્યાખ્યામાં કહ્યું કે તીર્થંકર પરમાત્માના કલ્યાણોકોમાં હાજરી આપવાનો પણ કલ્પ છે. તેથી સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે એક પ્રશ્ન મુકયો છે કે -
શું બધાં દેવો સમ્યગદૃષ્ટિ હોય છે કે જે પરમ-ઋષિ અરિહંત પરમાત્મા ના જન્મ કલ્યાણકો સમયે આનંદિત થયા કરે છે?
# ના. બધાં દેવો સમ્યગુદૃષ્ટિ હોતા નથી. જેઓ સમ્યગદૃષ્ટિ છે તેઓ તો સધ્ધર્મના બહુમાન થીજ આનંદિત-પ્રમુદીત થાય છે અને પ્રભુના ચરણ કમળમાં વંદન-નમસ્કાર અને સ્તુતિ કરે છે. જેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેઓ પણ કલ્યાણકાદિપ્રસંગે હાજરતોથાયછેપણતેઓને સધર્મનું બહુમાન હોતું નથી. તેઓ ઈન્દ્રના અનુરોધથી, દેખાદેખીથી,લોકાચારથી, પ્રિયા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org