Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૮
૩૧૮
૫
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નીચેની ત્રણ રૈવેયકમાં વિમાનોની સંખ્યા - ૧૧૧ મધ્યમ ત્રણ રૈવેયકમાંવિમાનોની સંખ્યા - ૧૦૭ ઉપલી ત્રણ રૈવેયકમાંવિમાનોની સંખ્યા - ૧૦૩ અનુત્તર વિમાનો ઉદ્ગલોકના કુલ વિમાનો ની સંખ્યા
૮૪,૯૭,૦૨૩ આ વિમાનો ત્રણે પ્રકારે છે. (૧) ઇંદૂક (૨) શ્રેણિગત (૩) પુષ્પાવકીર્ણ - બરાબર મધ્યમાં આવેલા વિમાનને ઈદ્રક વિમાન કહે છે. - ચારે દિશામાં આવેલા પંકિત બધ્ધ વિમાનોને શ્રેણિગત કહે છે. -વિખરાયેલા પુષ્પો જેમ છુટા વિમાનોને પુષ્પાવકીર્ણ કહે છે.
તેમાં શ્રેણિગત વિમાનો ત્રીકોણ-ચતુષ્કોણ-વર્તુળ એમ ક્રમશઃ ત્રણ આકારે રહેલા છે અર્થાત્ ત્રીકોણ-ચતુષ્કોણ-વર્તુળ-ત્રીકોણ....એ રીતે - તે મુજબ- પ્રથમ બે કલ્પમાં ૧૩ પ્રતરમાં ૨૯૧૨ કુલ શ્રેણિગત વિમાનો છે.
- બીજા બે કલ્પમાં ૧૨ પ્રતરમાં ૨૦૮૮ કુલ શ્રેણિગત વિમાનો છે. - પાંચમાં કલ્પમાં પ્રતરમાં-૮૨૮ કુલ શ્રેણિગત વિમાનો છે. -છઠ્ઠા કલ્પમાં પ-પ્રતરમાં ૫૮૦ કુલ શ્રેણિગત વિમાનો છે.. - સાતમા કલ્પમાં ૪-પ્રતરમાં ૩૯૨ કુલ શ્રેણિગત વિમાનો છે. -આઠમાં કલ્પમાં ૪- પ્રતરમાં કુલ ૩૨૮ શ્રેણિગત વિમાનો છે. - નવ-દશ કલ્પમાં-૪પ્રતરમાં કુલ-૨૬૪ શ્રેણિગત વિમાનો છે. -અગીયાર-બાર કલ્પમાં- ૪ પ્રતરમાં કુલ-૨૦૦ શ્રેણિગત વિમાનો છે. -નવે રૈવેયક મળીને-૯ પ્રતરમાં કુલ ૨૧૬ શ્રેણિગત વિમાનો છે. -પાંચ અનુત્તર મળીને-૧ પ્રતરમાં કુલ-૪ શ્રેણિગત વિમાનો છે.
બધા મળીને કુલ શ્રેણિગત વિમાનો - ૦૮૧૨ છે.
કર પ્રતર ના ઈન્દ્રક વિમાનો- દ૨ છે.
જ મિમીન:- અભિમાન એટલે અહંકાર, માન કષાયનો ઉદય. સુંદર સ્થાન,દેવદેવી પરિવાર,શકિત, સમૃધ્ધિ વિષય, વિભૂતિ સ્થિતિ અવધિજ્ઞાન વગેરેમાં અભિમાન ઉત્પન્ન થાય છે. આવું અભિમાન-ઉપર ઉપરના દેવોમાં કષાય ઓછો હોવાથી ઉત્તરોત્તર
ઓછું જ હોય છે. નીચે-નીચેના દેવો કરતા ઉપર ઉપરના દેવો અધિક શકિતશાળી હોવા છતાં * તેમના અભિમાન ઓછા-ઓછા હોય છે.
ગતિ-શરીર-પરિગ્રહ અને અભિમાન માં ઉપર ઉપરના દેવો હીન હોય છે. તેમ કહ્યું તદુપરાંત બીજી પણ પાંચ બાબતો દેવોના સંબંધમાં ભાષ્યકાર જણાવે છે
(૧) ઉચ્છવાસ (૨) આહાર (૩) વેદના (૪) ઉપપાત (પ)અનુભાવ | [૧] વાસ:- જેમ જેમ દેવોની સ્થિતિ વધતી જાય તેમ તેમ ઉચ્છવાસનું કાલમાન પણ વધતું જાય છે.
- દશ હજાર વર્ષના આયુષ્ય વાળા દેવોને એક એક ઉચ્છવાસ નો સાત સાત સ્ટોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org