Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૨૨
૮૭
ગમનશકિત ઘટતી જાય છે.
આ જ ભાવનું લખાણ પંડિત પ્રભુદાસ પારેખ, પંડિત સુખ લાલજી તથા ગણિવર્યશ્રી લાભ સાગરજી એ કરેલ છે. જે વિશેષ યોગ્ય જણાય છે.
પરંતુ સિધ્ધસેનીયટીકા અને હારિભદ્રીયટીકામાં નધન્યસ્થિતિ નામ્ શનો અર્થ થોડો જુદી રીતે કરે છે
સિધ્ધસેનીયટીકા :- સારોપમદયાત્ : નાસ્થિતિર્લેષાંચૂત ચૂનતમ ા તે तु एकैक हीनां भुवननुप्राप्नुवन्ति ।
હારિભદ્દીયટીકા-વધવાસ્થિતીનામત, નથી મા પલ્યોપમવિક્ષા સ્થિતિ મેં..આટીકાઆધારિત અનુવાદએવું જણાવે છે કે જેમ જેમજઘન્ય સ્થિતિ બેસાગરોપમથી ઓછી તેમતેમ ક્રમશઃ ગતિ શકિત હીન હીન
જયારે દિગમ્બરીય ટીકામાં તોગતિનો પૂર્વોકત અર્થજ ગ્રહણ કર્યો છે અધોગમન વાળી કોઈ વાતનો ઉલ્લેખ જ નથી કર્યો
એક વાત નોંધપાત્ર છે કે ગમનશકિત ગમે તેટલી હોય પણ ત્રીજીનરક ભૂમિથી આગળ કોઈ દેવ કદાપી જતા નથી. જશે નહી
જારી :- શરીરનું પ્રમાણ પણ ઉપર-ઉપરના દેવોમાં ઓછું-ઓછું હોય છે -પહેલા,બીજા અર્થાત સૌધર્મઇશાન માં સાત હાથ ઉંચુ શરીર હોય છે. - સાનકુમાર અને મહેન્દ્ર માં શરીરની અવગાહના છ હાથ છે. -બ્રહ્મલોક અને લાન્તકમાં પાંચ હાથ પ્રમાણ શરીર હોય છે - મહાશુક્ર અને સન્નારમાં શરીરની ઉંચાઈ ચાર હાથ છે -આનત પ્રાણત-આરણ અશ્રુત ચારેમાં શરીરની ઉંચાઈ ત્રણ હાથ છે. -નવરૈવેયકમાં શરીરની ઉંચાઈ બે હાથ છે. -અનુત્તર વિમાનના દેવોની અવગાહના ૧-હાથ પ્રમાણ છે.
* પરિપઅહીં પરિગ્રહ શબ્દથી વિમાનોનો પરિવાર સમજવાનો છે એ પરિવાર દ્રષ્ટિએ પણ ઉપર-ઉપર કલ્પમાં વિમાનોની સંખ્યા ઓછી છે પહેલા સૌધર્મદેવલોકમાં વિમાનોની સંખ્યા
૩૨,૦૦,૦૦૦ બીજા ઇશાન દેવલોકમાં વિમાનોની સંખ્યા
૨૮,૦૦,૦૦૦ ત્રીજા સાનકુમાર દેવલોકમાં વિમાનોની સંખ્યા
૧૨,૦૦,૦૦૦ ચોથા મહેન્દ્ર દેવલોકમાં વિમાનોની સંખ્યા
૮,૦૦,૦૦૦ પાંચમા બ્રહ્મલોક-કલ્પમાં વિમાનોની સંખ્યા
૪,૦૦,૦૦૦ છઠ્ઠા લાંતક દેવલોકમાં વિમાનોની સંખ્યા
૫૦,૦૦૦ સાતમા મહાશુક્ર દેવલોકમાં વિમાનોની સંખ્યા
૪૦,૦૦૦ આઠમા સહસ્રાર દેવલોકમાં વિમાનોની સંખ્યા
૬,૦૦૦ નવમા-દશમા [આનત-પ્રાણતમાં વિમાનોની સંખ્યા
૪૦૦ અગીયારમા–બારમા આિરણ-અર્ચ્યુતમાં]વિમાનોની સંખ્યા
૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org