Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્રઃ ૨૧
(અધ્યાયઃ૪-ગ ૨૧) U [1] સૂત્રહેતુ- સૌધર્માદિ વૈમાનિકો જે પૂર્વસૂત્રમાં જણાવ્યા તેઓની સ્થિતિપ્રભાવ આદિમાં ઉપર-ઉપરના કલ્પમાં રહેલી અધિકતા દર્શવવાના હેતુથી આ સૂત્રરચાયું છે.
_ [2] સૂત્રશૂળઃ- તિબાવલુપુતાવશુદ્ધવિધ विषयतोऽधिकाः | 0 [3] સૂત્ર પૃથક સ્થિતિ - પ્રભાવ -સુવું -સ્તુતિ - એસ્થેવિશુદ્ધિ -ન્દ્રિય अवधि -विषयतः अधिकाः
T [4]સૂત્રસાર:- સ્થિતિ પ્રભાવ,સુખ,ઘુતિ,લેશ્યાવિશુધ્ધિ, ઈન્દ્રયવિષય, અવધિ વિષય [એ સાત બાબતોમાં ઉપર ઉપરના દેવો ક્રમશઃ[ અધિક) હોય છે.
[5] શબ્દજ્ઞાનસ્થિતિ- આયુષ્ય પ્રવિ-નિગ્રહ-અનુગ્રહશકિત યુર્વઃ- સુખ
શુતિઃ- તેજ,કાંતિ જેશ્યાવિશુદ્ધિ-લેશ્યા-દેહવર્ણ-તે વિષયે વિશુધ્ધિ ન્દ્રિયવિષય:-દૂરથી ઈષ્ટ વિષયોના ગ્રહણનું ઇન્દ્રિય સામર્થ્ય અવિષય:- અવધિજ્ઞાન સામર્થ્ય U [6]અનુવૃત્તિઃ- (૧) વૈમાનિક અધિકાર સૂત્ર ૪:૧૭
(૨) પર ઉપર ૪:૧૯ (૩) વેવા: અધિકારસૂત્ર ૪:૧થી U [7] અભિનવટીકા- પ્રસ્તુત સૂત્રમાં સ્થિતિ પ્રભાવ આદિ સાત બાબતો નો નિર્દેશ કરેલો છે. પરંતુ તેના અર્થઘટનને માટે પૂર્વોકત સૂત્રની અનુવૃત્તિ કરવી જરૂરી છે.કારણ? સ્થિતિ-પ્રભાવ-સુખ વગેરે અધિક અધિક છે તેમ કહ્યું પણ કોના?
તો-વૈમાનિક દેવોના કોનાથી અધિક અધિક છે?
- ૩પપરિ-નીચે-નીચેના કલ્પના દેવો કરતા ઉપર-ઉપરના કલ્પના દેવોના સ્થિતિ, પ્રભાવ આદિ અધિકાધિક છે તેથી એમ કહી શકાય કે
પૂર્વસૂત્રમાં કહેવાએલ ક્રમાનુસાર સૌધર્મ આદિ કલ્પ અને કલ્પાતીતોના દેવો પૂર્વપૂર્વના વૈમાનિક કરતા ઉપર-ઉપર ના વૈમાનિકમાં સ્થિતિ પ્રભાવ,સુખ,ઘુતિ,લેશ્યાવિશુધ્ધિ, ઈન્દ્રય વિષય અને અવધિ વિષયની અપેક્ષા એ અધિક-અધિક છે.
જેમકે સ્તુતિ-સૌધર્મ કરતા-ઐશાનમાં વિશેષ,ઐશાન થી સાનતકુમારમાં વિશેષ, સનતકુમાર થી માહેન્દ્રમાં વિશેષ એ રીતે સૌથી વિશેષ અનુત્તર ના દેવોની ઘુતિ સમજવી.
* સ્થિતિ- દેવાયુકર્મના ઉદયથી પ્રાપ્ત દેવભવમાં જ રહેવાનું થાય તે સ્થિતિ. -દેવગતિમાં રહેવાનો કાળ,.... આયુષ્ય
-સ્થિતિના બે ભેદ છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. જેનું વર્ણન તત્વાર્થ સૂત્રકાર પોતે જ આ અધ્યાય ના સૂત્રઃ૨૯થી૪૨માં કરેલ છે. તેથી ““યાદેવની કેટલી સ્થિતિ"તેનું વર્ણન અહીં
અ, ૪/ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org