Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ૪ સૂત્ર ૨૦ પણ સમજી શકાય છે. કેમ કે રૈવેયકમાં ઉત્પન્ન થનાર સર્વવિરતિધર હોવા છતાં પણ બહુલ સંસારી પણ હોઈ શકે છે. પણ વિજયાદિમાં ઉત્પન્ન થનાર અલ્પ સંસારી જ હોય છે. તે ભેદનું જ્ઞાન કરાવવા અસામાસિક પદ મુકયુ છે. તેમ કહી શકાય.
[] છેલ્લો અને ચોથો સમાસ વિનયદ્ધિ ચાર અનુત્તર વિમાનોનો ર્યો છે અને માનિતેષુ પદ થકી તેનો નિર્દેશ મળે છે.
પાંચે અનુત્તર વિમાન હોવા છતાં જે ચાર નો અલગ સમાસ કર્યો છે તેનો ઉત્તર સૂિત્ર ૪:૨૭] વિનય૬િ દ્વિવરમ: માંથી મળે છે
વિજયાદિ ચાર અનુત્તરમાં બે વખત ગયેલાને ચરમશરીરી કહ્યા છે. [૭] કવર્થસિદ્ધ-અલગ પદ લેવાનું કારણ તે દેવોનું નિયમા એકાવતાકરી પણું છે જ પ્રશ્ન-પાંચમા કલ્પ નું નામ બ્રહ્મ છે છતાં સૂત્રકારે બ્રહ્મલોક કેમ મુકયું? - એક તો બ્રહ્મ-લોક એ રીતના નામોલ્લેખની જ પ્રાચીન પરીપાટી છે
- બીજું બ્રહ્મ કલ્પમાં અંતે લોકાંતિક દેવોનું સ્થાન છે તે જણાવવા અહીં લોક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
આ લોકશબ્દ થી લોકાન્તિક દેવોનો બોધ થાય છે ત્યાં રહેવાવાળા દેવ અત્યંત શુભ પરીણામવાળા છે. ઋષિમાફક રહેતા હોવાથી બ્રહ્મર્ષિ કહેવાય છે તેમને પરમાત્માના કલ્યાણકો જોવાની વિશેષરુચિ હોય છે. નિયમા મોક્ષગામી જીવો હોય છે.
જ પૂર્વે જણાવ્યા મુજબ એકથી બાર કલ્પના દેવો કલ્પોપપન્ન કહ્યા છે અને તેની ઉપરના દેવો કલ્પાતીત કહ્યા છે. કલ્પોપપન માં સ્વામી-સેવકભાવ છે. કલ્પાતીત માં આવો સ્વામી-સેવકભાવનથી બધા અહમિન્દ્રો છે મનુષ્યલોકમાં કોઈ નિમિત્તથી જવાનું થાય તો પણ કલ્પોપપન્ન દેવો જ જાય-આવે છે. કલ્પાતીત દેવો પોતાનું સ્થાન છોડીને જતાં નથી.
U [8] સંદર્ભઃ
# આગમ સંદર્ભઃ- (૧) સોમાણ સમરહિંમોયત મહાપુ सहस्सार आणयपाणयआरणअच्चुयहेट्ठिमगेवेज्जगमज्झिमगेवेज्जग उपरिमगेवेज्जग विजयवेजयंतजयंतअपराजियसव्वट्ठसिद्धिदेवा च * प्रज्ञा. प.३-सू.१२५/११
* एवं * औप.सू. ४३/११ (२) सोहम्मे ईसाणे सणंकुमारे माहिंदे बंभलोए लंतए महासुकके सहस्सारे आणए पाणए आरणे अच्चुए गेंवेज्जविमाणे अणुत्तरविमाणे ईसिप्पबमारा * अनुयो.सू.१०३/१४ # તત્વાર્થ સંદર્ભ- ૪ ફૂદ્દ પૂર્વયોદ્દા
1.૪જૂ.ર૦ વિનયgિ દ્વિવરHI: ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ:- ક્ષેત્રલોક પ્રકાશ સર્ગઃ૨૬, સર્ગઃ૨૭ને આધારે U [9] પદ્યઃ(૧) પ્રથમ કલ્પ સુધર્મ નામે, ઇશાન બીજો જાણવો
સનતને માટે બ્રહ્મ, લાન્તકને પીછાણવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org