Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨૦
[4] માદેન્દ્ર મહેન્દ્ર નામના ઈન્દ્રના નિવાસ હોવાથી તેને માટે કલ્પ કહે છે. [5] બ્રહો - બા નામક ઇન્દ્રનો નિવાસ હોવાથી બ્રહ્મલોક કલ્પ કહે છે. [6] તવા-લાંતકનામના ઈન્દ્રનું ત્યાં આધિપત્ય હોવાથી તેને લાંતકકલ્પ કહેછે.
[7] મલા:- મહાક્રાવતુંસક નામક વિમાનમાં ઉત્પન્ન થયેલ મહાશુક્ર ઈન્દ્રને લીધે આ કલ્પને પણ મહાશુક્ર કહે છે.
[8] સદર -રાજાની જેમ શોભતા સહસ્ત્રાર ઇન્દ્રના નામ પરથી આ કલ્પ ને પણ સહસ્ત્રાર નામે ઓળખાય છે.
[૯] માન[૧૦]પ્રાત:- અહીં ઇન્દ્રતો બંને કલ્પો વચ્ચે એકજ છે તેનું નામ પ્રાગત છે અને તે પ્રાણતાવતંસક વિમાનમાં ઉત્પન્ન થાય છે. અહીં આનતાવતંસક ઇન્દ્રક વિમાન ને લીધે માનતિ કલ્પ કહ્યો છે. અને પ્રાણત ઇન્દ્રના નામ પરથી અથવા પ્રાણતાવતંસક ઈન્દ્રક વિમાન પરથી પ્રાગત – કહ્યો છે.
[૧૧] માર [૧૨]વ્યુત-અહીંપણ નવમા-દશમાકલ્પની માફક બંને દેવલોકનો એકજ ઈન્દ્ર છે જેનું નામ અય્યતેન્દ્ર છે.
-દક્ષિણ દિશામાં આરણાવતંસક ઈન્દ્રક વિમાન ને લીધે તેને આરણ કલ્થ કહ્યો છે.
-ઉત્તર દિશામાં અવ્યુતવતંસક વિમાનમાં ઉત્પન્ન થયેલ અય્યતેન્દ્રને લીધે તે કલ્પને અશ્રુત કલ્પ કહે છે.
૪ નવેયર:- આ પુરુષાકાર લોકમાં ગ્રીવાને સ્થાને રહેલ હોવાથી તે નવે પ્રતરને રૈવેયક કહેવામાં આવે છે.
- આ વિમાનો લોકપુરુષને રીવા-ડોકના આભરણ રૂપ છે તેથી પણ તેને ઝવેયક કહે છે.
૪ વિજય, ગાયત્ત, કયા-મોક્ષમાં આવતા વિપ્નનાં કારણો જેમણે લગભગ જીતી લીધા છે તેથી તેમને વિજય-વૈજયન્ત અને જયન્ત એવા ત્રણે જુદાજુદા નામોથી ઓળખાય છે આ ત્રણે અલગ અલગ અનુત્તર વિમાનો છે.
– ભાષ્યકારે તેમનો સંબંધ દેવોના નામ સાથે જોડતા કહ્યુ છે કે સત્તા પન્ન રેવનામીન: વુિં
– વિગતો ગમ્યુવિખવ: મિ. તિ વિષય-વૈય-યતી: * ૪ અપરનિતિઃ- તે વિઘ્નના કારણો વડે જેઓ જિતાયાનથીતે અપરાજિત દેવો. માટે તેમના વિમાન ને પણ અપરાજિત વિમાન કહે છે. તૈ: પવ વિખેપિ: પવિતા (તિ)
૪ સર્વાર્થસિદ્ધ-સર્વપ્રકારની ઉન્નતિ પામી ચૂકેલા, સર્વપારમાર્થિક સ્વાર્થો મેળવી ચૂકેલા, સંપૂર્ણ અભ્યદયરૂપ પ્રયોજનોના વિષયમાં જેઓ સિધ્ધ થઈ ચૂકયા છે તેઓ સર્વાર્થ સિધ્ધ છે. માટે તેમના વિમાન ને પણ સર્વાર્થસિધ્ધ વિમાન કહે છે.
– આ પાંચને અનુત્તર કહ્યા છે. કેમ કે (૧) અલ્પ સંસારી હોવાથી ઉત્તમ-પ્રઘાન છે (૨) કલ્પને અંતે આવેલા છે તેથી તેના પછી કોઈ વિમાનનથી માટે પણ અનુત્તર છે.
જ વિશેષ - સમગ્ર સૂત્રમાં બધા શબ્દોનો એક સમાસ ન કરતા જુદા જુદા સમાસો કરવામાં આવ્યા છે તેનું રહસ્ય શું છે?
(૧) સૌથી પહેલો સમાસ સૌધર્મ થી સહમ્રાર સુધીનો એટલે કે પહેલાથી આઠમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org