Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૭૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દેવલોકનો કરાયો છે અને ત્યાં સદાપુ પદ મુકેલ છે.
(૨) બીજો સમાસ નવમા-દશમાં કલ્પનો કર્યો છે માનતVIળતયો: (૩) ત્રીજો સમાસ અગીયારમા–બારમાં કલ્પનો છે મારવુતો: (૪) ચોથો સમાસ તો ન કહેવાય પણ અસમાસિક પદ છે નવ (૫) પાંચમું અસામાસિક પદ છે પૈવેયછે]
(ડ) છઠ્ઠો [ચોથો) સમાસ વિઝયાદ્રિ ચાર અનુત્તર વિમાનોનો કર્યો છે ત્યાં છેલ્લું પદ માનિતેષુ મુકેલ છે.
(૭) છેલ્લુ અસામાસિક પદ છે સર્વાર્થસિદ્ધ
આ રીતે ચાર સમાસ અને ત્રણ અસામાસિક પદો વાળુ સૂત્ર બનાવીને સૂત્રમાં જે લંબાણ કર્યું છે તે સહેતુક છે.જેમકે -
[૧] ૧ થી ૮ દેવલોક પર્યન્ત મનુષ્યો અને તિર્યંચો બંને ઉત્પન્ન થઈ શકે છે પણ સહસ્ત્રાર-આઠમા કલ્પ પછી તિર્યંચો ઉત્પન્ન થઈ શકતા નથી
વળીદેવીઓનું ગમનાગમન પણ આઠદેવલોકપર્યન્ત સ્વીકારેલું છે માટે પહેલો સમાસ સહાપુ પર્યન્તનો કર્યો
[૨] આનત-પ્રાણત એ બંને કલ્પોનો સમુદિત એવો એક પ્રાણત ઇન્દ્રજ છે. જે વાત પૂર્વયોáÇા: [.૪-પૂ.૬માં પણ જણાવેલી છે. તે દર્શાવવા અહીં સમાસ કર્યો છે.
વળી શાશ્વતા જિનાલયની ગણતરીમાં પણ “નવ-દશમે વંદુશત ચાર" કહ્યું પણ જિનાલયની સંખ્યા અલગ દર્શાવી નથી. તે ઉપરાંત અનેક વર્ણન સમુદીતપણે થયેલા છે માટે માનતાણતઃ કહ્યું.
[૩] ગારખાતોઃ - સમાસ પણ આવાજ કારણે થયો છે. ત્યાં પણ આ અગીયારમાબારમાં કલ્પને ઇન્દ્ર એકજ છે ત્યાં પણ “અગીયારમા-બારમે ત્રણસે સાર” જેવી પંકિતથી શાશ્વતા જિનાલય સમુદીત જ છે માટે ત્યાં પણ સૂત્રકારે સમાસ કર્યો છે.
વળી ગૃહસ્થ મનુષ્યોની દેવલોકમાં ઉત્પન્ન થવાની હદપણ બારમાદેવલોક પાસેપૂરી થાય છે.
[૪] નવલું- એવું અસમાસિક પદ છે તેનો ફલિતાર્થ દિગમ્બર આગ્નેય ને આશ્રીને પરોક્ષ રીતે ઘટાવતા અહીં નવ સંખ્યા થકી રૈવેયકદેવો ને અલગ પાડેલા હોવાનું પણ જણાવેલ છે. કેમ કે [સૂત્ર૪:૨૫,૪ઃ૨થકી લોકાન્તિકદેવોપણ નવ કહ્યા છે જેની ગણના અલગ થયેલી છે [નોંધ:- આખુલાસો કરનારા અનુવાદકની ભૂલ છે કેમકે તત્વાર્થસૂત્રકાર લોકાન્તિક દેવોના આઠ ભેદજ જણાવે છે નવભેદ તત્વાર્થ સૂત્રકારે નોંધ્યા જ નથી.
તેથી અહીં નવ, એ રૈવેયકનુ જ વિશેષણ બની રહેશે- દીપરત્ન સાગર)
[૫] દૈયપુ એવુંજે અસામાસિક પદ છે તે પણ સૂચક છે, સમગ્ર સૂત્રમાં દેવલોકરૈવેયક અને અનુત્તર ત્રણ મુખ્ય વિભાગો છે.
દેવલોકનો નિર્દેશબારનામપૂર્વક થયો છે, અનુત્તરનો નિર્દેશ પણ વિનયઃિ પાંચેનામનિર્દેશ સાથે છે. જયારે રૈવેયકના નામ આપેલા નથી પણ ફકત સંખ્યા નિર્દેશ કરેલ છે તેથી ત્યાં એકથી નવનૈવેયકનો ગર્ભિત સમાસ પણ સમજી શકાય અથવા તેના અલગ અસ્તિત્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org