Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૧૯
૭૩ – ઉપર ઉપર શબ્દ થી અહીં વૈમાનિક દેવો કે વૈમાનિક વિમાનોનું ગ્રહણ નથી કરવાનું પણ કલ્પ (દેવલોક) નું ગ્રહણ કરવાનું છે. કેમ કે દેવો એક બીજાની ઉપર છે તેવું કથન અનુચીત છે અને વિમાનો તોશ્રેણિબધ્ધ અને પુષ્પાવકીર્ણ બંને રીતે હોવાથી એકએકની ઉપર છે તેવું કહી શકાય નહીં.
સિધ્ધ સેનીય ટીકામાં પણ કહ્યું છે કે જે રેવા વિમાનનિ વા ! તેથી અહીં પરિ પર શબ્દમાં – નીજ અનુવૃત્તિ લેવી.
જ વિશેષ - સૂત્રકાર ભગવંત જયારે ૩પરિપર એવો સ્થાન નિર્દેશ કરે છે ત્યારે જ તેનુ અવસ્થાન નક્કી થઇ જાય છે. છતાં વિશેષ સ્પષ્ટતા માટે સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે
न एक क्षेत्रे, न अपि तिर्यग् अधस् वा इति ।
– આ કલ્પો બધાંએ બધા એકજ ક્ષેત્રમાં અવસ્થિત નથી અને તિર્છા કે નીચેનીચેની તરફ પણ અવસ્થિત નથી – વૈમાનિક કલ્પોનું સ્થાન વ્યંતર નિકાયની જેમ અવ્યવસ્થિત પણ નથી અને જયોતિષ્ક નિકાયની જેમ તિથ્થુ પણ નથી. - સૂત્રમાં દ્વિત્વ કેમ?
રાજવાર્તિક [તત્ત્વાર્થવાર્તિક] ટીકામાં શ્રી અકલંકદેવએવો ખુલાસો કરે છે કે અહીં સમીપ અર્થના પ્રતિપાદન માટે ૩પરિ શબ્દનું તત્વ કરાયેલું છે.
પ્રશ્નઃ- સૌધર્મ અને સનકુમાર કે બ્રહ્મલોક વગેરે કલ્પોની વચ્ચે અસંખ્યાત યોજનોનું વ્યવધાન છે. પછી તેને સમીપ કેમ કહેવાય?
$ યદ્યપિ અસંખ્યાત યોજનનું તેઓ વચ્ચે અંતર છે. છતાં પણ તે બે કલ્પ વચ્ચે અન્ય કોઈ સજાતીય સ્વર્ગનું વ્યવધાન ન હોવાથી સમીપતા માનીને તીત્વ કરાયું છે.
0 [B]સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ સોદમ ફw uk સપરિવું. સન પૂરૂ પિં सपक्रिवं...सणंकुमारमाहिंदाणं अप्पिं सपक्रिवं...बंभलोग देवा, लंतगदेवा - बंभलोगस्स कप्पस्स उप्पिं सपक्रिवं...इत्यादि इत्यादि इत्यादि... प्रज्ञा. प.१ वैमानिकाधिकारे સૂત્ર-પ૩/૨ થી ૬
૪ તત્વાર્થ સંદર્ભઃસૂત્ર-૪:૨૦ સૌથર્મેશનનમારમાદેવહ્ય.. D [9] પદ્ય-સૂત્ર ૧૭માં સૂત્ર ૧૭-૧૮-૧૯ ત્રણે સૂત્રોના બંને સંયુકત પદ્યો છે. U [10] નિષ્કર્ષ:- સૂત્ર ૧૭-૧૮-૧૯ સંયુક્ત નિષ્કર્ષ
ઉપરોકત ત્રણ સૂત્રો માત્ર એટલો જ નિર્દેશ કરે છે કે વૈમાનિક દેવો છે- બે પ્રકારના છેતેમના કલ્પ ઉપર ઉપર અવસ્થિત છે.
આટલી સામાન્ય વાતનો નિષ્કર્ષ શું લેવો? બાર દેવલોકરૂપ એવા કલ્પોપપન્ન માટે સ્વામી-સેવક કે પૂજય-પૂજક ભાવના અસ્તિત્વનો આધાર લીધેલો છે. અર્થાત્ આ બારે કલ્પોમાં પણ કોઈ જગ્યાએ ઉત્પન્ન થવા માત્રથી જીવ જંગ જીતી ગયો તેમ માનવું નહીં ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org