Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5] શબ્દજ્ઞાન -
૩પરિ પરિ- ઉપર ઉપર U [6] અનુવૃત્તિ - (૧) વૈમાનિ: ૪:૨૭
(૨) રેવશ્વર્નિયા: ૪૨ ટેવા:
(૩) વહિાર્વસ્થતા: ૪:૨૬ થી અવસ્થિતી: U [7] અભિનવટીકા- આ સૂત્રમાં સૂત્રકારે ફક્ત સ્થાન નિર્દેશ કરેલો છે. તેથી પૂર્વોકત સૂત્રોની અનુવૃત્તિ ને આધારે જ અહીં વિશેષ અર્થઘટન સંભવે છે.
-૧-વૈમાનિ: એ અધિકાર સૂત્ર હોવાથી અહીં વૈમાનિક ઉપર ઉપર છે. એ સમજાય. -ર-હેવા: એ અધિકાર પણ અહીં ચાલુ હોવાથી તેની અનુવૃત્તિ લીધી છે.
-૩-અહીં પ્રત્યક્ષ રીતે | શબ્દની અનુવૃત્તિને જણાવી હોવા છતા – શબ્દગ્રહણ કરવાનું કારણ એ છે કે સૌથી છેલ્પ એક એકની ઉપર તેમ સમજવાનું છે.
-૪-વસ્થિતી: શુદ્ધ અધ્યાહાર છે. ૫ર ઉપર વસ્થિતી: તે પ્રમાણે અન્વયે કરી લેવો.
-પ-સ્વોપણ ભાષ્યમાંથનિશ શબ્દ મુક્ત છે. તે એમ સૂચવે છે કે હવે પછીના સૂત્ર ૨૦ માં જે રીતે સૌધર્મ આદિ જ્હોની વ્યવસ્થા જણાવી છે તે રીતે બારે દેવલોક ને એક એક ઉપર સમજવા અન્ય કોઈ રીતે નહીં યથાનિર્દેશ” રૂતિ વીમા સૂત્ર અક્ષય તિવ્યા
સૌધર્મ-ઇશાન વગેરે બારે કલ્પ એક એકની ઉપર રહેલા છે. તે આ રીતે -
ઉદ્ગલોકમાં સૌ પ્રથમ દક્ષિણ તરફ સૌધર્મકલ્પ અને ઉત્તર તરફ ઈશાન કલ્પ આવેલા છે. ઇશાન કલ્પ સૌધર્મથી કંઈક ઉંચો છે.
- ત્યાર પછી બરાબર સૌધર્મની ઉપર ત્રીજો સનકુમાર કલ્પછે. અને બરાબર ઇશાન ની ઉપર ચોથો માહેન્દ્ર કલ્પ છે.
- ત્યાર પછી તે બંને કલ્પની મધ્યમાં પણ ઉપરની બાજુ પાંચમોબ્રહ્મલોક લ્પ આવેલો છે.
– ત્યાર પછી બ્રહ્મલોકની બરાબર ઉપર છોલાન્તક કલ્પ લાન્તક ની બરાબર ઉપર સાતમો મહાશુક્ર, મહાશુક્રની બરાબર ઉપર આઠમો સહસ્ત્રાર કલ્પ આવેલો છે.
– આઠમા સહસ્રારકલ્પની ઉપરનવમો-દશમો બે કલ્પ સાથે છે તે આ રીતે-જેમ પહેલા ઉપર ત્રીજો કલ્પ છે તેમ એ જ શ્રેણીમાં ઉપર તરફ જતા દક્ષિણમાં [આઠમા કલ્પની ઉપર પણ દક્ષિણ બાજુએ નવમો આનત કલ્પ છે અને ઉત્તર બાજુએ દશમો પ્રાણત કલ્પ છે.
- ત્યારપછી તેની ઉપર અગીયારમો- બારમો કલ્પ છે તે આ રીતે -
-દક્ષિણતરફનવમા આનત કલ્પની બરાબર ઉપર[લોકપુરુષનાચિત્રમુજબ ગળાની નીચે અથવા બારમા રાજલોકમાં અગીયારમો આરણ કલ્પ આવેલો છે અને ઉત્તર તરફ પ્રાણત કલ્પની બરાબર ઉપર બારમો અશ્રુત કલ્પ આવેલો છે. તેની ઉપર ચૈવેયક-નૈવેયક ઉપર અનુત્તર વિમાન આવેલા છે.
તેથી જ સ્વોપા ભાષ્યમાં ૩પરિ ૩પરિવ યથા નિર્દેશ એવું વિધાન કર્યુ છે.
* ૩પરિ૩પરિ:- ઉપરઉપર પણ અહીં ઉપર ઉપર એટલે એકથીબારદેવલોકસીડી આકારે ક્રમશઃ ઉપર-ઉપર છે તેવું ન સમજતા ઉપર જણાવ્યું તે રીતે ૩૫ર્યપરિ નો અર્થ લેવો
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org