Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સુત્રઃ ૧૭
૬૭ આ સૂત્ર થી શરૂ થઈને સ્થિતિના અધિકાર સુધી ચાલે છે.
– અર્થાત પ્રસ્તુત સૂત્ર ૪:૧૭ થી ૪:૨૭વિનય9િ દ્વિવરમાં સુધી અને પછી ૪:૨૯ સ્થિતિ: સુત્ર પર્યન્ત વૈમાનિક દેવોનો અધિકાર ચાલુ છે.
– વૈમાનિ શબ્દ થકી આ સૂત્રનો આરંભ એ પણ સૂત્રકાર મહર્ષિની સુંદર સૂત્રરચનાનું ઉત્તમ ઉદાહરણ છે. સૂત્ર-૪:૧૧ માં આરંભિક શબ્દ વનવાસ છે, સૂત્ર-૪:૧૨ માં આરંભિક શબ્દ વ્યક્ત: છે.સૂત્ર-૪:૧૩ માં આરંભિક શબ્દ જ્યોતિ: છે.
આમાં અવનવાસ અને વ્યતર નિકાય વિષયક ચર્ચાતો માત્ર એક-એક સૂત્રમાં જ સમાપ્ત કરાયેલી છે. પણ તિઝ સંબંધિ ચર્ચા ચાર સૂત્ર પર્યન્ત ચાલુ રહી, ત્યાં પણ આરંભિક શબ્દ જ્યોતિમાં મુકીને જ સૂત્રકાર આ ત્રીજી નિકાયના વિષયક્ષેત્રને સ્પષ્ટ કરેલું
સૂત્રકારે ચોથી નિકાયમાં આ પરિપાટીને જ જાળવી રાખી છે. માટે જ તેમણે વૈમાનિ: શબ્દ થી આરંભ કર્યો છે. ફર્કમાત્ર એટલો જ છે કે અહીં વમનિ દેવોનો અધિકાર લંબાણ વાળો હેવાથી પ્રથમ ફક્ત આ એક શબ્દ થી જ સૂત્રનો આરંભ કરી અધિકાર સૂત્ર તરીકે સ્થાપી દીધું છે.
વૈમાનિક એટલે આવાસ કે ભવનોમાં નહીં પણ “વિમાનમાં ઉત્પન્ન થાય તે” એવો અર્થ કર્યો છે જો કે જયોતિષ્ક દેવો પણ વિમાનમાં જ ઉત્પન્ન થાય છે તેથી અહીં વૈમાનિક નો વ્યુત્પત્તિ અર્થ ન લેવાનું સ્વીકારીએ તો આ દેવોનું “વૈમાનિક' એવું પારિભાષિક નામ છે તેમ સમજવું.
* वैमानिकाः -विमानेषु भवा वैमानिका: –વિમાનોમાં ઉત્પન્ન થાય છે. માટે “વૈમાનિક' એવી તેની સંજ્ઞા સમજવી.
-વિ-વિશેષ માત્માન કુતિન:, માન-માનન્તિ-તિ અર્થાત્ જેમાં રહેવાવાળા જીવો વિશેષ કરીને પોતાને પુણ્યાત્માં માને છે. તેને વિમાન કહે છે. અને જે, તે વિમાનોમાં રહે છે. તેઓને વૈજ્ઞાનિક કહે છે.
- यत्रस्थाः परस्परं भोगातिशयं मन्यन्ते इति विमानानि तेषु भवा वैमानिकाः
- છેલ્લે આવી કોઈ વ્યાખ્યાનકરીએ તોપણદેવોની આ ચોથી નિકાયની “વૈજ્ઞાનિક” એવી પારિભાષિક સંજ્ઞા છે.તેમ સમજવું
* વિશેષ - આ સૂત્રને અધિકાર સૂત્ર કહયું છે. કારણ કે હવે પછીના સૂત્રોમાં તે વૈજ્ઞાનિકને આશ્રીને અનેક વિગતો જણાવી છે. જેમકે -
# સૂત્ર ૧૮ વૈમાનિક દેવોના બે મુખ્ય ભેદોને જણાવે છે. # સૂત્ર ૧૯ વિમાનોના સ્થાનને જણાવે છે. # સૂત્ર ૨૦વૈમાનિકોના સૌધર્માદિ બાર ભેદોને જણાવે છે.
# સૂત્ર ૨૧ સ્થિતિ-પ્રભાવ-સુખ-પ્રકાશ-લેશ્યા-વિશુધ્ધિ આદિ જુદા જુદા પદાર્થોના અલ્પબદુત્વનું વર્ણન કરે છે.
# સૂત્રઃ૨૨ ગતિ-શરીર-પરિગ્રહ-વગેરેમાં ઉપર ઉપરનાદેવીની હીનતા જણાવે છે. # સૂત્ર ૨૩ કયા વૈમાનિકને કઈ લેગ્યા છે તેનું વર્ણન કરે છે. ૪ સૂત્ર ૨૪થી ૨૭ કલ્પાતીત દેવોના ભેદ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org