Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્રઃ ૧૭ (૮)સહસ્રાર:- વૃત્ત વિમાન-૧૦૮ ત્રિકોણ વિમાન-૧૧૬
ચોરસ વિમાન-૧૦૮ પુષ્પાવકીર્ણ-૫૬૮ સર્વે મળીને
કુલ વિમાન-૬૦૦૦ (૯)આનત + વૃિત્ત વિમાન-૮૮ ત્રિકોણ વિમાન-૯૨ (૧૦) પ્રાણત- ચોરસ વિમાન-૮૮ પુષ્પાવકીર્ણ-૧૩૨ સર્વે મળીને
કુલ વિમાન-૪૦૦ (૧૧) આરણ+ વૃત્ત વિમાન- ૪ ત્રિકોણ વિમાન-૭૨ (૧૨)અશ્રુત- ચોરસ વિમાન-૬૮ પુષ્પાવકીર્ણ-૯૬ સર્વે મળીને
કુલ વિમાન-૩૦૦ આ પ્રમાણે બારે દેવલોકમાં રહેલા ઈન્દ્રકસહિતના શ્રેણીબધ્ધવિમાનોતથા પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા પૂર્વક બારે દેવલોકની વિમાન સંખ્યા જણાવી - તેમાં વૃત્ત-ત્રિકોણ અને ચતુષ્કોણ એવા ભાગ પાડવાનું કારણ એ છે કે-શ્રેણીઓની મધ્યમાં રહેલા ઈન્દ્રક વિમાન વૃત્તાકાર છે.
તે વિમાનની ચારે દિશામાં ક્રમશઃ ત્રિકોણ-ચતુષ્કોણ-વૃત્ત-ત્રિકોણ -ચતુષ્કોણવૃત્ત એ રીતે વિમાનોની શ્રેણી આવેલી છે. તેથી આ શ્રેણીનું વિભાજન કરીને ઉપરોક્ત અંક જણાવેલ છે.
U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ- વડવિહી...વેમfળયા મા. શ.૨૦-૩.૮.ફૂ. ૬૮૨/૩ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- ક્ષેત્ર લોકપ્રકાશ-સર્ગ ૨૬-શ્લોક ૨,૩,૪ ૮૧ થી ૮૮ સર્ગ-૨૭-શ્લોક-૨૮થી૩૭, ૧૨૫થી૧૨૯, ૨૫થી૨૫૯,૩૩૩થી૩૪૮,૩૭૭થી
૩૭૯,૪૦થી૪૮૮, ૪૬૪ થી ૪૬૭,૫૪૬-૫૪૭-પપ૦ U [9]પદ્ય-સૂત્રઃ૧૭-૧૮-૧૯ નું સંયુકત પદ્ય(૧) દેવ વૈમાનિક ના જે મૂળ બે ભેદે ગ્રહ્યા
કલ્પોપપન્ન પ્રથમ ભેદે બાર ભેદો સંગ્રહહ્યા કલ્પ અતીતનો ભેદ બીજો દેવ ચૌદે જાણવા
ઉપર ઉપર સ્થાન જેનાં સૂત્ર ભાવ પ્રકાશવા (૨) ચોથા વૈમાનિકો દેવો વળી તે બે પ્રકારના
જે કલ્પાતીત કલ્પસ્થ ઉપરો ઉપર તે રહ્યા 0 [10] નિષ્કર્ષ - સૂત્ર ૧૭-૧૮-૧૯ ત્રણે સૂત્રોનો નિષ્કર્ષ સૂત્રઃ ૧૯માં જુઓ.
OOO O OOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org