Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨
વધારે હોય છે. તેઓને તો જેટલા સાગરોપમનું આયુ હોય તેટલા પક્ષે તેઓ શ્વાસ લે છે.
૬૫૫૩, ક્ષુલ્લક ભવ ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા
૩૭૦૩ પ્રાણ
૨ઘડી [વર્તમાન ગણતરી એ ૪૮ મિનિટ]
મ મુહૂર્તઃ-૧મુહૂર્ત ૧ મુહૂર્ત = ૧મુહૂર્ત ૧ મુહૂર્ત * પક્ષઃ- પક્ષ બે પ્રકારના છે (૧)કૃષ્ણ પક્ષ (૨)શુકલ પક્ષ —જેમાં ચંદ્રમાનો ઉદયકાળ વધતો જાય તે શુકલ પક્ષ —જેમાં ક્રમશઃ અંધકાર વધતો જાય તે કૃષ્ણ પક્ષ –એટલે કે એકમથી પૂનમ સુધીનો શુકલ પક્ષ કહેવાય છે –અને એકમથી અમાસ સુધીનો કૃષ્ણ પક્ષ કહેવાય છે.
ૠતુઃ- એક વર્ષમાં ૠતુ છ થાય છે. હેમન્ત,શીશીર,વસંત,ગ્રીષ્મ,વર્ષા,શરદ અયનઃ- છ માસનું એક એવા બે અયન-દક્ષિણાયન-ઉતરાયણ
* સંવત્સરઃ- એટલે વર્ષ- પાંચ પ્રકારના છે.૧-સૂર્યસંવત્સર, ૨-ઋતુસંવત્સર, ૩ચંદ્રસંવત્સર, ૪-નક્ષત્રસંવત્સર, અને ૫-અભિવર્ધિત સંવત્સર,
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
=
સૈધ્ધાન્તિક ગણિતઃ
(૧)સંખ્યાત - એક સમય થી શીર્ષ પહેલિકા સુધીનો કાળ તે સંખ્યાતકાળ (૨)અસંખ્યાત-પલ્યોપમ વગેરે કાળ તે અસંખ્યાત કાળ
(૩)અનંત-પુદ્ગલ પરાવર્તનાદિક કાળતે અનંતકાળ
૪ [૧] સંખ્યાત-અસંખ્યાત-અનંતા વિશે અધ્યાયઃ૩-સૂત્રઃ૮ ની અભિનવટીકામાં વિસ્તારથી જણાવવામાં આવેલ છે.
ૐ [૨] પલ્યોપમ-સાગરોપમ નું સ્વરૂપ અધ્યાયઃ૩-સૂત્રઃ૧૭ ની અભિનવટીકામાં સુવિસ્તૃત રીતે કહેવાયું છે.
[૩] કાળચક્ર-છ આરા નું સ્વરૂપ કથન-જુઓ અધ્યાયઃ૩નું સૂત્રઃ૧૭અભિનવટીકા ] [8]સંદર્ભઃઆગમ સંદર્ભ:
(१) से केणणं भंते एवं वृच्चइ सुरे आइच्चे सूरे ? गोयमा ! सूरादिया सूणं समयाइ वा आवलयाइ वा जाव उस्सप्पिणीइ वा अवसप्पिणीइ वा से तेणट्ठेणं जाव आइच्चे * મા શ. ૧૨-૩.૬ ૧.૪૧
(२) से किं तं पमाणकाले ? दुविहे पण्णत्ते, तं जहा दिवप्पमाणकाले राइप्पमाणकाले રષ્નાર્ મા શo.૩.૧-મૂ. ૪૨૪/૪
(૩) નંવૃદ્દીવપન્નત્તિ વક્ષાર-૬-મૂ. ૧૨૬ થા થી ૪
Jain Education International
તત્વાર્થ સંદર્ભ:
કાળભેદઃ- ૪.૬. સૂ.૨૨ વર્તનાપરિણામ:નિયાપરત્નાપરત્વે ચ ાય
For Private & Personal Use Only
www.jainelibrary.org