Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૧૨
૪૯ મળે છે. આ સૂત્રની રચના થકી એક વાત સ્પષ્ટ બને છે કે ભૂત-પ્રેત વગેરે જે માન્યતાલોકમાં પ્રસિધ્ધ છે. તે અયોગ્ય છે ખરેખર તો આ બધા વ્યન્તર નિકાયની જાતિઓ છે. બાકી મૃત્યુ પછી કોઈ આત્મા ભૂત થાય કે પ્રેત થાય તે ભટક્યા કરે અથવા તે આત્માની અમુક ઇચ્છા સંતોષાય ત્યારે તે મુકત થાય છે વગેરે સર્વે માન્યતા કે વાતો કપોળકલ્પિત છે.
0 [B]સંદર્ભ
૪ આગમસંદર્ભઃ-વાપીમંતર વિહા પન્ના, તંગદા 0િારા #િપુરુષ, મહોર, ધવી, નવા, વસા, મૂયા, પિલાયા * પ્રજ્ઞા. ૫-. ૨૮/૩
૪ અન્યગાન્થ સંદર્ભઃ(૧) બૃહતસંગ્રહણી – ગાથા ૨૫ થી ૩ (૨) ક્ષેત્રલોક પ્રકાશ - સર્ગ - ૧૨ શ્લો ૧૯૩થી ૨૫૭ 1 [9] પધઃ-૧- પ્રથમ કિન્નર કિંપુરુષો મહોરગ ગંધર્વથી
યક્ષ રાક્ષસ ભૂત ભેદ ભેદ વળી પિશાચથી એમ આઠ ભેદે દેવ વ્યંતર, નામથી અવધારવા.
ભેદ વળી પ્રભેદ ભાવે સૂત્રથી વિચારવા. -- ભવનપતિ દેવો પછી શાસ્ત્ર આઠ નામ વ્યંતરનાં છે.
કિન્નર કિંપુરુષ ત્રીજા મહોરગ ગાંધર્વ યક્ષને રાક્ષસ તે . 0 [10] નિષ્કર્ષ- સૂત્ર ૧૧-૧૨ નો સંયુક્ત નિષ્કર્ષ.
આ બંને સૂત્રો સામાન્યથી કહીએ તો માત્ર પ્રથમ બે નિકાયના દેવોના પેટા ભેદોને જણાવે છે. વિશેષ થી વિચારતા બંને નિકાયના દેવાના સ્થાન - પ્રભેદો પરિવાર - ઓળખ ચિહન આદિ અનેક હકીકતો નું નિદર્શન કરે છે.
આ માહિતી થકી પૂર્વે જણાવ્યા મુજબ અસુર – ભૂત – પ્રત કે રાક્ષસ સંબંધિ મિથ્યા માન્યરાનું નિરસનતો થાય જ છે. સાથે સાથે ચૌદરોલોક ના સ્વરૂપની યથાર્થ ચિંતવના કરવામાં પણ આ ક્રમબધ્ધ માહિતી અતિ ઉપયોગી બને છે.
વળી અધોલોક એટલે નરક જ તેવી ભ્રામકતા દૂત થાય છે કેમકે આ બંને નિકાયો ના આવાસો અધોલોકમાં પ્રથમ રત્ન પ્રભા એવી નરક ભૂમિના પ્રતિરો વચ્ચે જ આવેલા છે.
આ રીતે સંસ્થાન વિજય ધર્મધ્યાન કે લોકસ્વરૂપ ભાવના માટે આ ચિંતવના અતિ ઉપયોગી છે. મોક્ષના પાયારૂપ વૈરાગ્ય ભાવના ભાવવા માટે કે ધર્મધ્યાન માટે સમગ્રલોકની વિચારણામાં અંગભૂત તત્ત્વો છે.
S S S S
અ. ૪/૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org