Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૬
તત્ત્વાર્થસંદર્ભ:
- ૩૬. ૪-સૂ. ૨ તૃતીય:પીતòય: અન્યગ્રન્થસંદર્ભઃ
(૧)ક્ષેત્રલોકપ્રકાશ - સર્ગ - ૧૨ - શ્લો . ૨૬૩ - વ્યંતર ની લેશ્યા (૨)ક્ષેત્રલોકપ્રકાશ - સર્ગ - ૧૨ - શ્લો . ૩૦૨ - ભવનપતિની લેશ્યા. (૩) દંડક પ્રકરણ ગાથા - ૧૫ મૂળ તથા વિવેચન. (૪) બૃહત્ સંગ્રહણી ગાથા - ૧૯૩ મૂળ તથા વિવેચન. [] [9] પદ્યઃ
(૧)-પહેલું પદ્ય પૂર્વસૂત્ર ઃ ૬ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે. (૨)-બીજું પદ્ય પૂર્વસૂત્ર ઃ પના પઘ સાથે કહેવાઇ ગયું છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[] [10]નિષ્કર્ષ:-લેશ્યાનો અર્થ આત્મ પરિણામ કે સ્વભાવરૂપેજોસ્વીકારીએતોઆવા પરિણામ કુલ છ કહયા.જેમાંના પ્રથમ ત્રણ અશુભ અને પછીના ત્રણને શુભ ગણેલા છે.
જયારે ભવનપતિ અને વ્યંતર માં પ્રથમ ચાર લેશ્યાઓ કહી ત્યારે એવું પણ સ્વીકારવું જ પડે કે આ બંને નિકાયમાં બહુલતા એ અશુભ લેશ્યા સમજવી રહી. કેમકે કૃષ્ણ-નીલકાપોત તે ત્રણતો અશુભ જ છે. એક માત્ર પીત (તૈજસ્) ને શુભ લેશ્યા ગણેલી છે.
આ પ્રથમની અશુભ લેશ્યામાટે ક્રોધકષાયને આશ્રીને અનુક્રમે ત્રણ વિશેષણો વપરાયા છે અતિક્રુર - ક્રુર - અલ્પદ્ગુર.
પરમાધામી અસુરકુમાર તોઅતિક્રુર પરિણામી હોવાથી કૃષ્ણ લેશ્યાવાળા જ કહેલા છે. પણ આ બધી વાતનોનિષ્કર્ષશું? એ જ કેદેવગતિમળવા પાત્રથી જીવનનું ધ્યેય સમાપ્ત થતુંનથી. દેવગતિ એટલે પ્રકૃષ્ટ પુન્યનો ઉદય જ છે તેવું માનવુંયોગ્ય નથી. પરમાધામી દેવ જે મરીને અંડગોલિક થાય છે. તેનું સ્વરૂપ વાંચીએ તો જીવનમાં ક્યારેય દેવ થવાનો વિચાર જ આવે.
દેવોની આ લેશ્યાના વિષય થકી એક જ વિચારણા જરૂરી લાગે કે આવી અશુભ પરિણામી સ્થિતિમાંથી કયારે બહાર નીકળી શુભ પરિણામની ધારાએ આગળ વધી શું.
જો શરીરના વર્ણરૂપ લેશ્યા અર્થ લઇએ તો શરીરતો એક વખત છોડવાનું જ છે. પછી ગમેતે વર્ણ હોય દેહ મમત્ત્વ વિમોચનની જ ભાવના ભાવવી.
અધ્યાય :૪ સૂત્રઃ૮)
[1] સૂત્રહેતુ :- દેવોના કામસુખ કે મૈથુન સેવન સંબંધિ વિચારણા ને માટે આ સૂત્રની રચના થયેલે છે.
[] [2] સૂત્ર:મૂળ:-જયપ્રવીવારા આ પેશાનાત્
[3] સૂત્રઃપૃથક્ઃ- ગય
प्रवीचाराः आ ऐशानात्
[] [4]સૂત્રસારઃ- ઇશાન [દેવલોક] સુધીના [દેવો ] કાયાથી પ્રવીચાર કરનારા છે
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-