Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
A
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પલ્યોપમ સુધીની છે તે નવમા આનત દેવલોકના દેવોને ભોગ્ય બને છે.
# જે અપરિગૃહીતા દેવીની સ્થિતિ ચાલીસ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને પચાસ પલ્યોપમ સુધીની છે તે અગીયારમાં આરણ દેવલોકના દેવોને ભોગ્ય બને છે.
એ-જ-રી-તે ઈશાન દેવલોકની દેવી કોને ભોગ્ય? # સાધિક પલ્યોપમ વાળી અપ્સરા ઇશાન કલ્પના દેવોને ભોગ્ય છે.
$ સમધિક પલ્યોપમ કરતા એક સમય વધુ થી માંડી ૧૫ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળી દેવી ચોથા મહેન્દ્રકલ્પના દેવને ભોગ્ય છે.
# પંદર પલ્યોપમ ઉપર એક સમય થી માંડીને રપ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળી દેવી છઠ્ઠા લાંતક કલ્પના દેવોને ભોગ્ય છે.
પચીસ પલ્યોપમ ઉપર એક સમય થી માંડીને ૩૫ પલ્યોપમ સુધીની સ્થિતિવાળી દેવી આઠમા સહસ્રાર કલ્પના દેવોને ભોગ્ય છે.
૩૫ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ૪૫ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળી દેવી દશમા પ્રાણી કલ્પના દેવોને ભોગ્ય છે.
# ૪૫ પલ્યોપમ ઉપર એક સમયથી માંડીને ૫૫ પલ્યોપમ સુધીની સ્થિતિ વાળીદેવી બારમા અશ્રુત કલ્પના દેવોને ભોગ્ય છે.
જ દેવીનું ગમન પૂર્વે જણાવ્યાનુસાર દેવીની ઉત્પતિ ભવનપતિ વ્યંતર-જયોતિષ્ક અને પહેલાં બે કલ્પમાંજ હોય છે. તેથી દેવીના ગમન સંબંધે બૃહત્ સંગ્રહણી ટીકામાં જણાવે છે કે -
આ દેવીઓનું આઠમા સહસાર દેવલોક સુધી ગમન થઈ શકે છે. તેથી આગળ દેવીનું ગમન થતું નથી. કેમ કે ત્રણથી આઠ દેવલોક સુધી દેવ-દેવી નો પ્રવીચાર પ્રત્યક્ષ છે. પછી ના કલ્પના દેવો મન પ્રવીચારી છે.
U. [8] સંદર્ભઃજ આગમ સંદર્ભઃ[૧] સૂત્ર ૮:૯ નો એક સંયુકત સંદર્ભ પાઠ હવે પછીના સૂત્ર ૪:૧૦ માં આપેલો છે.
[२] दोसु कप्पेसु देवा कायपरियारगा पन्नत्ता तं जहा सोहम्मे चेव ईसाणे चेव । दोसु कप्पेस देवा फास परियारगा पन्नत्ता तं जहा सणंकमारे चेव माहिंदे चेव । दोसु कप्पेस देवा रूप परियारगा पन्नत्ता तं जहा बंभलोगे चेव लंतगे चेव । दोसु कप्पेसु सद्द परियारगा पन्नत्ता तं जहा महा सुकके चेव सहस्सारे चेव । दोसु इंदा मणपरियारगा पन्नत्ता तं जहा पाणाए વેવ કનુ વેવ - ૪ સ્થા, સ્થા. ૨ -૩૪- પૂ. ૧૧૬
– સૂત્ર પ8 સપ્નન્યઅહી પાળા શબ્દથી રાતિ-પ્રાગત બંને લેવા તથા મા, શબ્દથી ગાર-બુત બંને લેવા
# તત્ત્વાર્થ સંદર્ભ૪:૨૧-સ્થતપ્રમાણુ. થી ઉપર ઉપરના દેવોના સુખની અધિકતા ૪:૨૦-સૌધર્મેશને માનતું. થી માનત-પ્રાત, કારણ કબુત નું યુગલપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org