Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૧૧
૩૯ 0 [4] સૂત્રસાર-અસુરકુમાર, નાગકુમાર,વિદ્યુતકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાત કુમાર,સ્વનિતકુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર,દિકુમાર [એપ્રમાણે ભવનપતિ નિકાય [ના દશ ભેદો છે.
3 [5] શબ્દજ્ઞાન :અવનવાસિન: ભવનવાસી ભવનપતિ] નિકાયના દેવો મયુર - અસુરકુમાર
નામ - નાગકુમાર વિધુત્ - વિદુકુમાર
સુવર્ણ - સુવર્ણકુમાર - અગ્નિકુમાર
વાત: - વાયુકુમાર સ્તનત - સ્વનિતકુમાર
૩૫ - ઉદધિકુમાર દ્વીપ - દ્વીપ કુમાર
કિ - દિકુમાર કુમાર તેઓ મનોહર-સુકુમાર-રમતીયાળ હોવાથી કુમાર કહેવાય છે. U [6] અનુવૃત્તિ દેવઋતુર્નિયા: થી સૂત્ર. ૪:૨ સેવા ની અનુવૃતિ
U [7] અભિનવટીકા - અધ્યાયનું પ્રથમ સૂત્રદેવોની ચાર નિકાયોને જણાવતું હતું તદનુસાર પ્રથમ નિકાય ભવનપતિ દેવોની છે. આ ભવનપતિનો પર્યાય શબ્દ જ ભવનવાસિનું છે.
ભવનોમાં નિવાસ કરે છે માટે તેને ભવનવાસી કહ્યું છે. બીજા શબ્દમાં કહીએ તો આ તેઓની સામાન્ય સંજ્ઞા છે. અને તેઓના અસુરાદિ જે દશ ભેદ કહ્યા છે તે તેઓની વિશિષ્ટ સંજ્ઞા છે જે તેઓને વિશિષ્ટ નામ કર્મના ઉદય થી પ્રાપ્ત થાય છે. જેમ કે ભવનવાસીતો તેઓ બધાજ છે પણ તેમાં કોઈ અસુર છે કોઇ નાગકુમાર છે એ રીતે દશ ભેદ કહ્યા છે. જુઓ ..૪. સૂત્ર ૩]
૧-અસુરકુમાર, -ર-નાગકુમાર,-૩-વિદ્યુતકુમાર,-૪-સુવર્ણકુમાર-પ-અગ્નિકુમાર, --વાતકુમાર, -૭-સ્તનિતકુમાર -૮-ઉદધિ કુમાર, --દીપકુમાર, ૧૦-દિકુમાર.
* भवनवासिन्- भूमिष्ठत्वात् भवनानि,तेषु वस्तुं शीलं येषा ते भवनवासिनः –ભવનોમાં રહેતા હોવાથી આ દેવોને ભવનવાસી કહેછે.
–ભવનવાસી ને વિકલ્પ ભવનપતિ પણ કહે છે કેમ કે ભવનો નું વર્ણન કર્યું તેના અધિપતિ કે માલિક સ્થાને હોવાથી ભવનપતિ કહ્યા છે.
જ મસુરમયદ્રિ -સૂત્રમાં તો ફકત દશનામ કહ્યા છે પણ સ્વોપજ્ઞ ભાગમાં તેના સ્વભાવ-સ્થાનાદિ જણાવેલ છે. ટીકાઓમાં તથા સંદર્ભ ગ્રન્થમાં પણ અનેક વિગતો નોંધાયેલી છે. તેનું ક્રમશઃ વર્ણન અહીં કરેલ છે.
૪ ભવનપતિના સ્થાન -સાત નરકમાં પ્રથમ રત્નપ્રભા નામક નરક પૃથ્વી છે તે ભૂમિનું દળ ૧,૮૦,૦૦૦ યોજન જાડાઈ વાળું છે. તેમાંથી ઉપર નીચેના એક એક હજાર યોજન છોડી દઈએ તો વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજન બાકી રહે છે. આ ૧,૭૮,૦૦૦ આ યોજનમાં ૧૩પ્રતર આવેલા છે. તે ૧૩પ્રતિરો વચ્ચે ૧૨ આંતરારૂપ પોલાણો છે. જેમાં પહેલું
અને છેલ્લું પોલાણ ખાલી છે વચ્ચેના દશે પોલાણોમાં ક્રમશ: અસુરકુમારદિના આવાસો છે. પરંતુ ભવનો તો રત્નપ્રભામાં નીચે નેવું હજાર યોજન પરિમાણ માંજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org