Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાય: ૪ સૂત્ર: ૭
૨૫ - દંડક પ્રકરણની વૃત્તિમાં જીવના સ્વભાવના બંધારણને વેશ્યા કહી છે.
– તત્ત્વાર્થવૃત્તિ મુજબ વેશ્યા એ કષાયના ઉદયનું અથવા યોગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે.
આ રીતે લેશ્યાનો અર્થ લોકપ્રકાશમાં દંડકપ્રકરણમાં તથા તત્ત્વાર્થના બીજા અધ્યાયમાં ઔદયિક પરિણામોના વર્ણનમાં કરેલ છે. તદુપરાંત લોકપ્રકાશ - દંડક કે બૃહસંગ્રહણીમાં આ અર્થને સ્વીકારી ને જ એકેન્દ્રિયથી વૈમાનિક પર્યન્ત વેશ્યાનું વિભાગીકરણ કરેલ છે.
જયારે અહીં સિધ્ધસેનીયટીકામાં-લેશ્યા એટલે “શરીરનો વર્ણ” એવો અર્થકરેલો છે. शरीरवर्ण मात्रत्वाद् द्रव्य लेश्या एताः
આ બાબતનો ગુજરાતી વિવેચકો – પં. સુખલાલજી કે પૂ.રાજશેખર વિજયજી સ્વીકાર કરે છે. તેઓ પણ વેશ્યાનો અર્થ શારીરિક વર્ણ કરે છે.
હારીભદ્દીય ટીકામાં આ અંગે કોઈ ઉલ્લેખ નથી. જયારે સિધ્ધસેનીય ટીકામાં તેના સંપાદકે ટીપ્પણી કરતા લખ્યું છે કે –
ટ રમતમ્ તત્ યદુત શરીરવઈપ જેશ્યા, तु योगपरिणामो लेश्या, लेश्यापुद्गलस्तु अन्य एव आगमेषु निर्दिश्यन्ते ।
એટલે વેશ્યાના બે અર્થ આ સૂત્રમાં જોવા મળે છે. (૧)યોગ પરિણામ રૂપ (૧)શરીરના વર્ણ રૂપ જીવો
વિ- (૧) કૃષ્ણ - અતિકાળો (૨) નીલ- ઓછો કાળો (૩) કાપોત ભૂરો (૪) તેજો - લાલ (૫) પદ્મ - ખુલતો પીળો (૬) શુકલ - અતિ સફેદ * જેરા સચ્ચા :- પીતાને શબ્દથી અહીં પ્રથમની ચાર વેશ્યાનું ગ્રહણ થશે.
(૧)કૃષ્ણ (૨)નીલ (૩)કપોત (૪)તૈજસ-પીત). ઉપરોકત બંને અર્થ મુજબ - ભવનપતિ તથા વ્યંતર નિકાયના દેવોના શરીરનો વર્ણ કોઇનો કૃષ્ણ- કોઈનો નીલ-કોઇનો-કાપોત અને કોઈનો પતિ એ રીતે કૃષ્ણાદિ ચારમાંથી કોઈપણ હોઈ શકે.
બીજા અર્થમાં - આ બંને નિકાયના દેવોમાં “યોગપરિણામરૂપ લેગ્યા” કૃષ્ણ-નીલકાપોત-તૈજસ્ એ ચારમાંથી કોઈપણ એક સંભવે છે.
દ્રવ્યથી ચારલેશ્યા કહી છે. ભાવથી તોછ એ વેશ્યા સંભવી શકે. એટલેકે અધ્યવસાય થી તો કૃષ્ણાદિ છ એ વેશ્યાનો સંભવ છે. પણ દ્રવ્યથી પદ્મ અને શુકલ એ બે લેગ્યા કદાપી આ દેવોને સંભવતી નથી.
# બીજા સૂત્રમાં લેશ્યા અધિકાર સમયે જ આ બંને નિકાયોની લેશ્યા કેમ ન જણાવી? – દ્રા શબ્દથી કદાચ બંને નિકાયનો સંબંધ જોડી શકાયો હોત પણ સૂત્રની લાઘવતા તથા પૂર્વની બે નિકાયનો વિષય-અધિકાર ચાલુ હોવાથી આ સૂત્ર અહીં મુકેલ છે.
U [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભઃ- મવનવ વાળમંતર....વારિત્રેગો - આ ૨-૩-૪. પ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org