Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ
અન્યગ્રન્થસંદર્ભ૬૪ - ઇન્દ્રો-કાળલોકપ્રકાશ - સર્ગ -૩૦, શ્લોક ૧૮૮ વ્યંતર ઈન્દ્ર- (૧) ક્ષેત્ર લોકપ્રકાશ - સર્ગ - ૧૨, શ્લોક ૨૧૭ થી ૨૨૧
(૨) બૃહત સંગ્રહણી ગાથા -પ૯,૬૦ વાણવ્યંતરઇન્દ્ર - ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ - ૧૨ શ્લોક - ૨૪૯ થી ૨૫૭ ભવનપતિ- (૧)ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ - ૧૩ શ્લોક - ૩,૪, ૨૫૪ થી ૨૭૭મળે.
(૨) બ્રહત સંગ્રહણી ગાથા ૪૮થી ૫૦ વૈમાનિક - બૃહત્ સંગ્રહણી ગાથા -પ૩ને આધારે જયોતિષ્ક (૧) સૂર્યચંદ્રબૃહતક્ષેત્રસમાસગાથા-૩૯૫,૪૮,૫૬૮, ૫૭૭, ૪૬.
(૨) બૃહત્ સંગ્રહણી ગાથા - ૬૪-૬૫-૬૬ [9] પદ્ય - -૧- પ્રથમ ની નિકાબેમાં ઈન્દુબળે બોલતાં.
ભવનપતિના વીશ ઈન્દ્રો સૂત્રથી અવલોકતા દેવ વ્યંતર સ્થાન ગણના ઈન્દ્ર બત્રીશ દેખતા
કૃષ્ણ નીલ કાપોત તેજસ ચાર લેશ્યા વળતાં -- પદ્ય બીજું પૂર્વ સૂત્ર સાથે અપાઈ ગયેલ છે.
0 [10] નિષ્કર્ષ -વૈમાનિકમાં અગીયારમાં-બારમાં બંને દેવલોકનો અધિપતિઈન્દ્રએક કહો, નવમા-દશમા બંને દેવલોકનો અધિપતિ પણ એક કહયો. બાકીના એકથી આઠમાં પ્રત્યેક દેવલોકનો એક એક અધિપતિ કહ્યો જયારે ભવનપતિ તથા વ્યંતરમાં પ્રત્યેક વિભાનમાં બે-બે ઇન્દો કહ્યા.
આ વાતને જરા જુદી રીતે ઘટાવીએ તો ઉપરના ચારદેવલોકમાં એક-એક ઈન્દ્રની સતા બબ્બે દેવલોકમાં ચાલે છે. એક થી આઠ દેવલોકમાં પ્રત્યેકની ઈન્દ્રની સતા પોત-પોતાના દેવલોકમાં સર્વાશે વર્તે છે. જયારે ભવનપતિ-વ્યંતરમાં એક એક ઈન્દ્રની સતા દેવ લોકના અર્ધ વિભાગમાં જ વર્તે છે.
શ્લોકવાર્તિકના કર્તાશ્રીવિદ્યાનંદ સ્વામી તેને પુન્યની ક્યાશકહીનપુત્યરૂપઘટાવે છે. આવા અલ્પપુન્યપણાની વિભાવના જન્મી કયાંથી? ઉપરના દેવલોકસાથેના તુલના માંથી.
પણ ઉપરના દેવલોકની કલ્પાતીત સાથે તુલના કરી એતો?
લ્પાતીતમાં બધાં જ ઈન્દો છતાં બધાનું સ્વાંગ સામ્રાજય, એક કરતા વધુ ઇન્દ્રો હોવા છતાં સામ્રાજ્યમાં કોઈ ફેરફાર કે ભાગબટાઇનથી - તો પણ આ દેવોની સંખ્યા કેટલી થવાની?
તેનાથી પણ ઉપર જઈએ તો અનંત સામ્રાજયના અનંત ધણી એવા સિધ્ધ ભગવંતો બિરાજમાન છે. તેની સંખ્યા અનંત છે. પણ જાણે બધાં જ ત્રણે જગતનું સામ્રાજય ભોગવી રહ્યા છે. જો સમગ્ર જગતનું સામ્રાજય ભોગવવું હોયતો કર્મનિર્જરા જ ધ્યેય બનાવવું પડશે. પ્રકૃષ્ટપુન્યથી બન્ને દેવલોકના સામ્રાજય જેવું અય્યતેન્દ્રપણું મળી જાય, અહમિન્દપણું પણ મળી જાય પરંતુ જો ત્રણ જગતનું સામ્રાજય જોઇતું હોય તો પુન્યને પણ બેડી સમાન ગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org