Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
સુવસ્ત્ર
અધ્યાય: ૪ સૂત્રઃ
-૩- વાણવ્યંતરના ૧૬ઈન્દો તિત્વાર્થભાષ-ટીકાદિમાં ઉલ્લેખ નથી] - વાણવ્યંતરનુંનામ | દક્ષિણનો ઈન્દ્ર | ઉત્તરના ઇન્દ્ર, [૧] અણપત્ની સંનિહિત
સામાન [૨] પણ પત્ની ધાતા
વિધાતા [૩]ઋષિવાદી ઋષિ
ઋષિપાલ [૪] ભૂતવાદી ઇશ્વર
મહેશ્વર [૫] કંદિત
વિશાલ [૬] મહાજંદિત હાસ્ય
હાસ્યરતિ [૭] કોહંડ કૂિષ્માંડ શ્વેત
મહાશ્વેત [૮] પાવક પતંગ
પતંગપતિ -૪- જયોતિષ્ક નિકાયના ર-ઇન્દો:-ચંદ્ર અને સુર્ય એ બંને જયોતિષ- ઇન્દ્રો છે. જયોતિષ ઇન્દ્ર સંબંધે ખુલાસો - ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે -
“ીતિg વદવ: સૂર્યારવન્દ્રમવુ'' અર્થાત આ સુર્ય અને ચંદ્ર-ઇન્દ્રતરીકેની ગણના ભલે એક -એક ની કરી, પણ સૂર્ય -ચન્દ્ર ઘણાં છે.
(૧) અસંખ્યય દ્વીપ-સમૂહને લીધે સૂર્ય અને ચંદ્ર પણ અસંખ્ય છે. (૨) - ફકત અઢી દ્વીપની ગણતરી મુકીએ તો ૧૩ર ચંદ્રો અને ૧૩૨ સૂર્યોથાય જંબૂદ્વીપમાં ૨-ચંદ્ર-સૂર્ય
લવણસમુદ્રમાં ૪-ચંદ્ર૪સૂર્ય ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય કાલોદ સમૂદ્રમાં ૪૨-ચંદ્ર સૂર્ય
પુષ્કરવર દ્વીપાર્ધમાં ૭૨ ચંદ્રો – ૨ સૂર્યો -એટલે જ ચંદ્ર - સૂર્યની ૬૬- ૧૬ પંકિત કહીલી છે. કેમકે કુલ ૧૩૨ ચંદ્ર, ૧૩૨ - સૂર્ય થાય જેમાં પૂર્વ - પશ્ચિમ ૬૬-૭ ના બે ભાગ પડી જશે.
પરંતુ અહીંજાતિને આશ્રીને સૂર્ય અને ચંદ્રએવી એક-એકજાતિગણતાફકત બેભેદ કહ્યા છે. માટે જયોતિષ્ક નિકાયના બે ઈન્દો જાણવા. -પ-વૈમાનિક નિકાયના- ૧૦ ઈન્દ્રો
* અહીં વૈમાનિક નિકાયનો અર્થ કલ્પોપપન્ન જ લેવો. કલ્પાતીત એટલેકે બાર દેવલોક ઉપરના રૈવેયક અને અનુત્તરનું અહીં ગ્રહણ કરવું નહીં કારણકે -
-૧- ત્યાંના બધા દેવો સ્વતંત્ર હોવાથી મમિ કહેવાય છે.
-૨-આ કલ્પાતીત દેવ હોવાથી ત્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે પ્રકારે કોઈ ભેદ હોતા નથી. બધાં ઈન્દ્ર જેવા જ હોય છે. -૩- પ્રાયઃ કરીને તેમને પ્રયોજનનો અભાવ હોવાથી ગમનાગમનથી રહિત હોય છે.
દશ ઇન્દ્રોની ગણતરી [૧] પહેલાં સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર- શકેન્દ્ર સિૌધર્મેન્દ્રો છે. [૨] બીજા ઇશાન દેવલોકનો ઈન્દ્ર- ઈશાનેન્દ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.