SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ સુવસ્ત્ર અધ્યાય: ૪ સૂત્રઃ -૩- વાણવ્યંતરના ૧૬ઈન્દો તિત્વાર્થભાષ-ટીકાદિમાં ઉલ્લેખ નથી] - વાણવ્યંતરનુંનામ | દક્ષિણનો ઈન્દ્ર | ઉત્તરના ઇન્દ્ર, [૧] અણપત્ની સંનિહિત સામાન [૨] પણ પત્ની ધાતા વિધાતા [૩]ઋષિવાદી ઋષિ ઋષિપાલ [૪] ભૂતવાદી ઇશ્વર મહેશ્વર [૫] કંદિત વિશાલ [૬] મહાજંદિત હાસ્ય હાસ્યરતિ [૭] કોહંડ કૂિષ્માંડ શ્વેત મહાશ્વેત [૮] પાવક પતંગ પતંગપતિ -૪- જયોતિષ્ક નિકાયના ર-ઇન્દો:-ચંદ્ર અને સુર્ય એ બંને જયોતિષ- ઇન્દ્રો છે. જયોતિષ ઇન્દ્ર સંબંધે ખુલાસો - ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે - “ીતિg વદવ: સૂર્યારવન્દ્રમવુ'' અર્થાત આ સુર્ય અને ચંદ્ર-ઇન્દ્રતરીકેની ગણના ભલે એક -એક ની કરી, પણ સૂર્ય -ચન્દ્ર ઘણાં છે. (૧) અસંખ્યય દ્વીપ-સમૂહને લીધે સૂર્ય અને ચંદ્ર પણ અસંખ્ય છે. (૨) - ફકત અઢી દ્વીપની ગણતરી મુકીએ તો ૧૩ર ચંદ્રો અને ૧૩૨ સૂર્યોથાય જંબૂદ્વીપમાં ૨-ચંદ્ર-સૂર્ય લવણસમુદ્રમાં ૪-ચંદ્ર૪સૂર્ય ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર ૧૨ સૂર્ય કાલોદ સમૂદ્રમાં ૪૨-ચંદ્ર સૂર્ય પુષ્કરવર દ્વીપાર્ધમાં ૭૨ ચંદ્રો – ૨ સૂર્યો -એટલે જ ચંદ્ર - સૂર્યની ૬૬- ૧૬ પંકિત કહીલી છે. કેમકે કુલ ૧૩૨ ચંદ્ર, ૧૩૨ - સૂર્ય થાય જેમાં પૂર્વ - પશ્ચિમ ૬૬-૭ ના બે ભાગ પડી જશે. પરંતુ અહીંજાતિને આશ્રીને સૂર્ય અને ચંદ્રએવી એક-એકજાતિગણતાફકત બેભેદ કહ્યા છે. માટે જયોતિષ્ક નિકાયના બે ઈન્દો જાણવા. -પ-વૈમાનિક નિકાયના- ૧૦ ઈન્દ્રો * અહીં વૈમાનિક નિકાયનો અર્થ કલ્પોપપન્ન જ લેવો. કલ્પાતીત એટલેકે બાર દેવલોક ઉપરના રૈવેયક અને અનુત્તરનું અહીં ગ્રહણ કરવું નહીં કારણકે - -૧- ત્યાંના બધા દેવો સ્વતંત્ર હોવાથી મમિ કહેવાય છે. -૨-આ કલ્પાતીત દેવ હોવાથી ત્યાં ઇન્દ્ર, સામાનિક વગેરે પ્રકારે કોઈ ભેદ હોતા નથી. બધાં ઈન્દ્ર જેવા જ હોય છે. -૩- પ્રાયઃ કરીને તેમને પ્રયોજનનો અભાવ હોવાથી ગમનાગમનથી રહિત હોય છે. દશ ઇન્દ્રોની ગણતરી [૧] પહેલાં સૌધર્મ દેવલોકનો ઈન્દ્ર- શકેન્દ્ર સિૌધર્મેન્દ્રો છે. [૨] બીજા ઇશાન દેવલોકનો ઈન્દ્ર- ઈશાનેન્દ્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy