SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૪ સૂત્ર: ૭ ૨૫ - દંડક પ્રકરણની વૃત્તિમાં જીવના સ્વભાવના બંધારણને વેશ્યા કહી છે. – તત્ત્વાર્થવૃત્તિ મુજબ વેશ્યા એ કષાયના ઉદયનું અથવા યોગજનક શરીરનામ કર્મના ઉદયનું ફળ છે. આ રીતે લેશ્યાનો અર્થ લોકપ્રકાશમાં દંડકપ્રકરણમાં તથા તત્ત્વાર્થના બીજા અધ્યાયમાં ઔદયિક પરિણામોના વર્ણનમાં કરેલ છે. તદુપરાંત લોકપ્રકાશ - દંડક કે બૃહસંગ્રહણીમાં આ અર્થને સ્વીકારી ને જ એકેન્દ્રિયથી વૈમાનિક પર્યન્ત વેશ્યાનું વિભાગીકરણ કરેલ છે. જયારે અહીં સિધ્ધસેનીયટીકામાં-લેશ્યા એટલે “શરીરનો વર્ણ” એવો અર્થકરેલો છે. शरीरवर्ण मात्रत्वाद् द्रव्य लेश्या एताः આ બાબતનો ગુજરાતી વિવેચકો – પં. સુખલાલજી કે પૂ.રાજશેખર વિજયજી સ્વીકાર કરે છે. તેઓ પણ વેશ્યાનો અર્થ શારીરિક વર્ણ કરે છે. હારીભદ્દીય ટીકામાં આ અંગે કોઈ ઉલ્લેખ નથી. જયારે સિધ્ધસેનીય ટીકામાં તેના સંપાદકે ટીપ્પણી કરતા લખ્યું છે કે – ટ રમતમ્ તત્ યદુત શરીરવઈપ જેશ્યા, तु योगपरिणामो लेश्या, लेश्यापुद्गलस्तु अन्य एव आगमेषु निर्दिश्यन्ते । એટલે વેશ્યાના બે અર્થ આ સૂત્રમાં જોવા મળે છે. (૧)યોગ પરિણામ રૂપ (૧)શરીરના વર્ણ રૂપ જીવો વિ- (૧) કૃષ્ણ - અતિકાળો (૨) નીલ- ઓછો કાળો (૩) કાપોત ભૂરો (૪) તેજો - લાલ (૫) પદ્મ - ખુલતો પીળો (૬) શુકલ - અતિ સફેદ * જેરા સચ્ચા :- પીતાને શબ્દથી અહીં પ્રથમની ચાર વેશ્યાનું ગ્રહણ થશે. (૧)કૃષ્ણ (૨)નીલ (૩)કપોત (૪)તૈજસ-પીત). ઉપરોકત બંને અર્થ મુજબ - ભવનપતિ તથા વ્યંતર નિકાયના દેવોના શરીરનો વર્ણ કોઇનો કૃષ્ણ- કોઈનો નીલ-કોઇનો-કાપોત અને કોઈનો પતિ એ રીતે કૃષ્ણાદિ ચારમાંથી કોઈપણ હોઈ શકે. બીજા અર્થમાં - આ બંને નિકાયના દેવોમાં “યોગપરિણામરૂપ લેગ્યા” કૃષ્ણ-નીલકાપોત-તૈજસ્ એ ચારમાંથી કોઈપણ એક સંભવે છે. દ્રવ્યથી ચારલેશ્યા કહી છે. ભાવથી તોછ એ વેશ્યા સંભવી શકે. એટલેકે અધ્યવસાય થી તો કૃષ્ણાદિ છ એ વેશ્યાનો સંભવ છે. પણ દ્રવ્યથી પદ્મ અને શુકલ એ બે લેગ્યા કદાપી આ દેવોને સંભવતી નથી. # બીજા સૂત્રમાં લેશ્યા અધિકાર સમયે જ આ બંને નિકાયોની લેશ્યા કેમ ન જણાવી? – દ્રા શબ્દથી કદાચ બંને નિકાયનો સંબંધ જોડી શકાયો હોત પણ સૂત્રની લાઘવતા તથા પૂર્વની બે નિકાયનો વિષય-અધિકાર ચાલુ હોવાથી આ સૂત્ર અહીં મુકેલ છે. U [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભઃ- મવનવ વાળમંતર....વારિત્રેગો - આ ૨-૩-૪. પ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005034
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy