________________
૫
અર્થ : હે આત્મન્ ! આઠ કર્મરૂપી પાશવડે બંધાયેલો જીવ સંસારરૂપી કેદખાનામાં (બંદિખાનામાં) રહે છે, અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયલો આત્મા મોક્ષમંદિરમાં રહે છે.
૨ ૩
૪ विहवो सज्जणसंगो, विसयसुहाई विलासललिआई। नलिणीदलग्ग घोलिर, जललव परिचंचलं सबं ॥१४॥ विभवः सज्जनसंगो, विषयसुखानि विलासललितानि । नलिनी दलाग्रघूर्णयितृ-जललवपरिचंचलं सवं ॥१४॥
અર્થ : વિભવ એટલે લક્ષ્મી, તથા માતા, પિતા, ભાઈ, ભાર્યા વગેરેનો સંબંધ, અને વિલાસ કરીને સુંદર એવાં વિષયસુખ એ સર્વ કમલિનીની પાનના અગ્રભાગપર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય ચંચળ છે.
* અહિં એકજ ગાથામાં નીવ અને માત્મા એવા બે શબ્દ મૂક્યા છે તેનું કારણ એ છે કે આઠ કર્મસહિત હોય પટ્ટ. તે નીવ અને આઠ કર્મરહિત હોય તે માત્મા કહેવાય છે. .
तं कत्थ बलं तं कत्थ, जुब्बणं अंगचंगिमा कत्थः ।
सब्ब मणिच्वं पिच्छह, दिटुं नट्टे कयंतेण ॥१५॥
૧૩
૧૪
૧૦ ૧૧
૯