________________
(आर्यावृत्तम्)
विहडंति सुआ विहडंति, बंधवा वल्लहा य विहडंति ।
૧૦ ૧૩ ૧૪ ૧૫ ૧૨ * ૧ ર इक्कोकहविनविहडइ, धम्मोरेजीवजिणभणिओ ॥१२॥
विघटन्ते सुता विघटन्ते, बान्धवा वल्लभाश्च विघटन्ते । एकः कथमपि न विघटते, धर्मो रे जीव ! जिनभणितः ॥१२॥
मर्थ : रेमज्ञानी ! पुत्र पुत्रियोनो वियोग थाय छे; - સ્વજનનો વિયોગ થાય છે, અને વ્હાલી સ્ત્રીયોનો પણ વિયોગ થાય છે, પરન્તુ હે જીવ! જીનેશ્વરે કહેલા ધર્મનો કયારે પણ વિયોગ થતો નથી. અર્થાત્ આ જીવને સાચું સગપણતો ધર્મનું જ છે. *આગાથામાં “રે"એવું અધમ સંબોધન મૂકયું છે તેનું કારણ એ છે કે આ જીવને ધર્મવિના કોઈપણ સહાયકારી નથી તો પણ તેને મૂકીને બીજાને (સ્વજનાદિકને) સહાયકારી માની બેઠો છે માટે.
अडकम्मपासबंद्धो, जीवो संसारचारऐ ठाइ।
अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३॥
अष्टकर्मपाशबद्धो, जीव: संसारचारके तिष्ठति । अष्टकर्मपाशमुक्त, आत्मा शिवमंदिरे तिष्ठति ॥१३॥