________________
૧૬
યતિધર્મ, બાવીશ પ્રકારના પરીસહ, પાંચ પ્રકારનાં ચારિત્ર અને ખાર પ્રકારનાં તપ એમ ચારિત્રના સત્તાવન પ્રકાર ગણાય છે. ચાર પ્રકારની ભાવના તેમજ બાર પ્રકારની ભાવના એ શ્રાવક અને સાધુ બન્ને માટે સમાન હેાઈ તેને સમાવેશ આમાં ગણ્યા નથી.
ગુપ્તિ ત્રણ છે-(૧) મન, (ર) વચન, (૩) કાયા. અસત્ પ્રવૃત્તિ શકી. મન, વચન, અને કાયાને સત્ પ્રવૃત્તિમાં ચૈાજવાં એ ગુપ્તિ છે. સમિતિ પાંચ છે–(૧) ઇર્ષ્યા, (ર) ભાષા, (૩) એષણા, (૪) આદાનનિક્ષેપ અને (૫) ઉત્સ અથવા પારિષિપાનિકા. ઉપયાગ અને જયણાપૂર્વક વ્યવહાર ચલાવતા સત્પ્રવૃત્તિમાં તલ્લીન બનવું એ સમિતિ છે. જયણાપૂર્વક ગમન-આગમન એ *સમિતિ. સત્ય, હિતકર, પરિમિતિ અને સ્પષ્ટભાષા વ્યવહાર એ ભાષાસમિતિ છે. આહાર, પાણી, ઔષધ આદિ નિર્દોષ મેળવવા અને તેમાં ખેડતાલીશ દાષ તજવા એ એષણાસમિતિ છે. ભૂમિ રૂડી રીતે જોઈ, પ્રમાઈ વસ્તુને લે મૂક કરવી એ આદાનનિક્ષેપ સમિતિ છે. ભૂમિ રૂડી રીતે જોઈ પ્રમાને અનુપયેગી વસ્તુને વિસર્જન કરવી તે ઉત્સસમિતિ. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ એ આઠ પ્રવચનમાતા ગણાય છે, કારણ કે તેનું રૂડી રીતે પાલન કરતાં ચારિત્ર શુદ્ધ રહી શકે છે અને વિકસી પણ શકે છે. પ્રાણીને દુર્ગતિમાં પડતા મચાવનાર અને આધાર આપનાર ધર્મ છે. તેના દૃશ પ્રકાર છે.(૧) ક્ષમા એ ક્રોધ જીતવાનુ` સાધન છે, (૨) માવ એ માન જીતવાનું સાધન