Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સાર્થ ગુજરાતી જોડણીકોશની ચોથી આવૃત્તિ મુજબ રાખેલી છે.
૩૦. છેવટે શુદ્ધ અને સર્વોપભોગ્ય સંસ્કરણ કરી, કરાવીને આ ગ્રંથ છપાયો છે તેથી જૈન આચાર તથા જૈન સાહિત્યના વિકાસ અને પ્રચારમાં ચતુર્વિધ સંઘ ખૂબ જ રસ લેતો થાય, એવી મંગલ કામના સાથે વિરમીએ છીએ.
૧૧૨, એસ. વિ. રોડ, વીલેપારલે, મુંબઈ-૫૬.
તા. ૩૧-૮-૧૯૭૬
२८
Jain Education International
સેવક,
પંડિત નરોત્તમદાસ નગીનદાસ શાહ જૈન-સાહિત્ય-વિકાસ-મંડળ
For Private & Personal Use Only
www.jainelibrary.org