________________
વિચારોની ગિરદીમાં અટવાઈ ગયા વિના રહેતો નથી, એટલે વિચાર-ગ્રહણમાં પણ વિવેક જોઈએ.
܀
૧૪૮. બીજ ને ફોતરાં
નેક વાતોનાં ભાષણો કરનાર કરતાં એક વાતને આચારમાં મૂકનાર વધુ સારો છે. મીઠાઈઓને ગણાવી જનાર કરતાં રોટલાને પીરસનાર વધુ સાચો છે.
૧૪૯. પ્રેરણાનાં પાન
રણા, પ્રેમ અને પ્રમોદને દેનારી ઓ નારી ! તું જ જો કેવળ વિલાસનું
પ્રે તું
૧૫૦. ફરિયાદ
જાએ તને શું કહ્યું તે યાદ રાખે છે, પણ તેં બીજાને શું કહ્યું તે યાદ રહે છે ? એ જો તને યાદ રહી જાય તો બીજા શું બોલે છે, એની ફરિયાદ તારા મોઢે કદી નહિ આવે !
બી
૧૫૧. સ્વાતંત્ર્ય
જે
સ્વાતંત્ર્ય સંસ્કૃતિની હવાને કલુષિત કરતું હોય તે સ્વાતંત્ર્ય સ્વછંદ બની માનવને અવનતિના માર્ગે લઈ જાય છે.
Jain Education International
܀
૧૫૨. પાપનો માર્ગ
જ
પાથી માણસ પ્રકાશ ભેળી પગલાં ભરવાને બદલે અંધકાર ભણી ધસે છે.
જીવનસૌરભ : ૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org