________________
Jain Education International
૬૬૦. અંતરનું અજવાળું
પો
તાના બંને પુત્રોની વિચક્ષણતાની પરીક્ષા કરવા શાા પિતાએ બન્નેને એક એક રૂપિયો આપતાં કહ્યું, ‘આ રૂપિયાની એવી વસ્તુ ખરીદી લાવો કે જેથી ઘર ભરાઈ જાય.'
અજાતે રૂપિયાનું સસ્તું ઘાસ લાવી ઘરમાં પાથર્યું અને ઘર ભરાઈ ગયું. અભયે સુગંધી અગરબત્તી અને મીણબત્તી લાવી જ્યોત પ્રગટાવી અને જ્યોતના ઉજ્જ્વળ પ્રકાશ અને સુગંધથી ઘર ભરાઈ ગયું.
બંનેએ ઘર ભર્યું. એકે કચરાથી, બીજાએ પ્રકાશથી.
૩૦ દિવસની ૩૦ વાર્તા ૩૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org